નારીસંપદાઃ વિવેચન/ગુજરાતી પ્રવાસસાહિત્યઃ ઉપસંહાર: Difference between revisions

formatting of heading
No edit summary
(formatting of heading)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading|૧૯. ગુજરાતી પ્રવાસસાહિત્ય : ઉપસંહાર|અરુણા બક્ષી}}
<big><big>'''૧૯'''</big></big>
 
<center><big><big>'''ગુજરાતી પ્રવાસસાહિત્ય : ઉપસંહાર'''</big><br>
અરુણા બક્ષી</big></center>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રવાસસાહિત્ય એક અર્વાચીન સ્વરૂપ છે. ગુજરાતીમાં શિષ્ટ સાહિત્યિક ગદ્યના જન્મ અને વિકાસ પછી તે અસ્તિત્વમાં આવ્યું છે. પ્રવાસની પ્રવૃત્તિ ઘણી પ્રાચીન છે, પરંતુ પ્રાચીન યા મધ્યકાલીન યુગના સાહિત્યમાં પ્રવાસનું સાદ્યંત નિર્ભેળ નિરૂપણ કરતી કોઈ સ્વતંત્ર કૃતિ પ્રાપ્ત થતી નથી. મધ્યકાળમાં અન્ય મુખ્ય વિષયની સાથે ગૌણ રૂપમાં- એકાદ નાનકડા અંશ રૂપે પ્રવાસનું નિરૂપણ કરતી કેટલીક કૃતિઓ લખાઈ છે, પણ તેમાંની કોઈ કૃતિને સ્વતંત્ર સ્વાયત્ત પ્રવાસકથા તરીકે ઓળખાવી શકાય તેમ નથી. પ્રવાસવિયક અલગ, સ્વતંત્ર, સ્વયંપર્યાપ્ત આનંદલક્ષી કૃતિઓ સૌ પ્રથમવાર અર્વાચીનયુગમાં જ, અંગ્રેજી શાસન, શિક્ષણ અને સાહિત્યના સંપર્ક પછી જ, લખાવા લાગી છે.