પુનશ્ચ/મનમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
મનમાં
(+1) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<center><big><big>''' | <center><big><big>'''મનમાં'''</big></big></center> | ||
<poem> | |||
સ્ત્રી : તમારા મનમાં શું આ હતું ? | સ્ત્રી : તમારા મનમાં શું આ હતું ? | ||
પુરુષ : તો તમારા મનમાં શું હતું ? | પુરુષ : તો તમારા મનમાં શું હતું ? |
Latest revision as of 23:56, 28 March 2024
સ્ત્રી : તમારા મનમાં શું આ હતું ?
પુરુષ : તો તમારા મનમાં શું હતું ?
સ્ત્રી : હવે નહિ કહું.
(એ સ્ત્રીની આંખમાં આંસુ હતું.)
સ્ત્રી : તમે સમજુ છો,
પણ તમે મારા મનમાં શું હતું એ સમજ્યા નહિ.
પુરુષ : તમે પણ સમજુ છો,
તમે પણ મારા મનમાં શું હતું એ સમજ્યા નહિ.
(એ બેની આંખમાં સ્મિત હતું.)
૨૦૦૪