જાળિયું/નિવેદન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<poem>
<poem>
<big>'''નિવેદન'''<b/ig>
<big>'''નિવેદન'''</big>
*
કેટલાક અનુભવો કવિતાના નથી હોતા,  
કેટલાક અનુભવો કવિતાના નથી હોતા,  
એવા અનુભવોની અભિવ્યક્તિ-મથામણનું પરિણામ તે
એવા અનુભવોની અભિવ્યક્તિ-મથામણનું પરિણામ તે
Line 25: Line 25:
ભલે થોડાં, પણ
ભલે થોડાં, પણ
હવા-ઉજાસ ફેલાવશે એવી આશાએ....
હવા-ઉજાસ ફેલાવશે એવી આશાએ....
*
હર્ષદ ત્રિવેદી
હર્ષદ ત્રિવેદી
</poem>
</poem>
{{Poem2Open}}

આ બીજી આવૃત્તિ પ્રસંગે આનંદ અને આભારની લાગણી સાથે શ્રી જયેશ ભોગાયતને સ્મરું છું.
આ બીજી આવૃત્તિ પ્રસંગે આનંદ અને આભારની લાગણી સાથે શ્રી જયેશ ભોગાયતને સ્મરું છું.

{{સ-મ|તા. 17-02-2006|| – હર્ષદ ત્રિવેદી}}
{{સ-મ|તા. 17-02-2006|| – હર્ષદ ત્રિવેદી}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 01:24, 15 April 2024

નિવેદન

કેટલાક અનુભવો કવિતાના નથી હોતા,
એવા અનુભવોની અભિવ્યક્તિ-મથામણનું પરિણામ તે
આ વાર્તાઓ...
આ ક્ષણે–
પ્રિય કિરીટ, બિપિન અને બિન્દુ સાથેની
‘કથામૈત્રી’ને સલામ કરું છું.
અજિત-મણિલાલ, કાનજી, ભરત-ગીતા નાયક અને
‘સાહચર્ય’ના સર્વ મિત્રોને સ્મરું છું.
આદરણીય ભોળાભાઈએ આ વાર્તાઓ વિશે
પ્રેમપૂર્વક પ્રતિભાવ આપ્યો એ માટે ઋણી છું.
ચિત્રકાર અને મિત્ર જેવા ભત્રીજા તરુણ ભટ્ટને કેમ ભૂલું?
મુરબ્બી તો છે જ, પણ બહુ થોડા સમયમાં
મિત્ર બની ગયા એ ‘વાચના’કાર
રાધેશ્યામ શર્માનો આભાર માનીશ તો એમને નહીં ગમે…
આ વાર્તાઓને પ્રથમ ‘પ્રકાશિત’ કરનાર સામયિકોના
તંત્રી-સંપાદકોનો આભારી છું.
બાબુભાઈ સાહસિક છે જ, એમના વધુ એક સાહસનું
નિમિત્ત બન્યાનો આનંદ છે.
ગુજરાતી વાર્તાના બે તબક્કા સ્વરૂપ
‘ઘર’ અને ‘શેરી’ વચ્ચેનું આ ‘જાળિયું’
ભલે થોડાં, પણ
હવા-ઉજાસ ફેલાવશે એવી આશાએ....

હર્ષદ ત્રિવેદી

આ બીજી આવૃત્તિ પ્રસંગે આનંદ અને આભારની લાગણી સાથે શ્રી જયેશ ભોગાયતને સ્મરું છું.

તા. 17-02-2006
– હર્ષદ ત્રિવેદી