સિગ્નેચર પોયમ્સ/વૈષ્ણવજન – નરસિંહ મહેતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<center><big><big>વૈષ્ણવજન</big></big>
<poem>
 
<center><big><big>'''વૈષ્ણવજન'''</big></big>
 
'''નરસિંહ મહેતા'''
<big>નરસિંહ મહેતા<big>
{{Block center|વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે;  
 
{{Block center|<poem>વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે;  
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.  
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.  
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;  
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;  
Line 14: Line 12:
રામનામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે.  
રામનામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે.  
વણલોભી ને કપટરહિત છે, કામ-ક્રોધ નિવાર્યા રે;  
વણલોભી ને કપટરહિત છે, કામ-ક્રોધ નિવાર્યા રે;  
ભણે નરસૈયો તેનું દરશન કરતાં, કુળ ઇકોતેર તાર્યાં રે.</poem>}}
ભણે નરસૈયો તેનું દરશન કરતાં, કુળ ઇકોતેર તાર્યાં રે.}}
 
</poem>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 15:43, 17 April 2024

વૈષ્ણવજન

નરસિંહ મહેતા

વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે;
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;
વાચ, કાજ, મન નિશ્ચળ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે.
સમદૃષ્ટિ અને તૃષ્ણાત્યાગી, પરસ્ત્રી જેને માત રે;
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.
મોહ માયા વ્યાપે નહિ તેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે;
રામનામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે.
વણલોભી ને કપટરહિત છે, કામ-ક્રોધ નિવાર્યા રે;
ભણે નરસૈયો તેનું દરશન કરતાં, કુળ ઇકોતેર તાર્યાં રે.