સિગ્નેચર પોયમ્સ/મંગલ મંદિર – નરસિંહરાવ દિવેટિયા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <poem> <center><big><big>'''પ્રાર્થના'''</big></big> '''નરસિંહરાવ દિવેટિયા''' {{Block center| મંગલ મન્દિર ખોલો, {{gap|6em}}દયામય! મંગલ મન્દિર ખોલો!{{gap|1em}} જીવનવન અતિ વેગે વટાવ્યું, {{gap|3em}}દ્વાર ઊભો શિશુ ભોળો; તિમિર ગયું ને જ્યો...")
 
(+1)
 
(One intermediate revision by the same user not shown)
Line 5: Line 5:
{{Block center|
{{Block center|
મંગલ મન્દિર ખોલો,
મંગલ મન્દિર ખોલો,
{{gap|6em}}દયામય! મંગલ મન્દિર ખોલો!{{gap|1em}}
{{gap|5em}}દયામય! મંગલ મન્દિર ખોલો!{{gap|1em}}


જીવનવન અતિ વેગે વટાવ્યું,
જીવનવન અતિ વેગે વટાવ્યું,
Line 11: Line 11:
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
{{gap|3em}}શિશુને ઉરમાં લ્યો, લ્યો,
{{gap|3em}}શિશુને ઉરમાં લ્યો, લ્યો,
{{gap|6em}} દયામય! મંગલ મન્દિર ખોલો!
{{gap|5em}} દયામય! મંગલ મન્દિર ખોલો!


નામ મધુર તમ રટ્યો નિરન્તર,
નામ મધુર તમ રટ્યો નિરન્તર,
Line 17: Line 17:
દિવ્યતૃષાતુર આવ્યો બાલક,
દિવ્યતૃષાતુર આવ્યો બાલક,
{{gap|3em}}પ્રેમે અમીરસ ઢોળો,
{{gap|3em}}પ્રેમે અમીરસ ઢોળો,
{{gap|6em}} દયામય! મંગલ મન્દિર ખોલો!
{{gap|5em}} દયામય! મંગલ મન્દિર ખોલો!
{{right|(સ્મરણસંહિતા)}}
{{right|(સ્મરણસંહિતા)}}
}}
}}
Line 23: Line 23:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = અખાના છપ્પા અખો ભગત
|previous = અમર આશા મણિલાલ નભુભાઈ દ્વિવેદી
|next = છપ્પા (ચોપાઈ) શામળ
|next = સાગર અને શશી મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’
}}
}}

Latest revision as of 17:08, 17 April 2024

પ્રાર્થના

નરસિંહરાવ દિવેટિયા


મંગલ મન્દિર ખોલો,
દયામય! મંગલ મન્દિર ખોલો!

જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો, લ્યો,
દયામય! મંગલ મન્દિર ખોલો!

નામ મધુર તમ રટ્યો નિરન્તર,
શિશુ સહ પ્રેમ બોલો;
દિવ્યતૃષાતુર આવ્યો બાલક,
પ્રેમે અમીરસ ઢોળો,
દયામય! મંગલ મન્દિર ખોલો!
(સ્મરણસંહિતા)