સિગ્નેચર પોયમ્સ/રાધાનું નામ તમે – સુરેશ દલાલ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 5: Line 5:
{{Block center|
{{Block center|
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
{{Gap}}વ્હેતું ના મેલો ઘનશ્યામ!
{{Gap|3em}}વ્હેતું ના મેલો ઘનશ્યામ!
સાંજ ને સવાર નિત નિંદા કરે છે
સાંજ ને સવાર નિત નિંદા કરે છે
{{Gap}}ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!
{{Gap|3em}}ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!


વણ ગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી
વણ ગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી
{{Gap}}કે ખાલી બેડાની કરે વાત;
{{Gap|3em}}કે ખાલી બેડાની કરે વાત;
લોકો કરે છે શાને દિવસ ને રાત
લોકો કરે છે શાને દિવસ ને રાત
{{Gap}}એક મારા મોહનની પંચાત?
{{Gap|3em}}એક મારા મોહનની પંચાત?
વળી વળી નીરખે છે કુંજગલી : પૂછે છે,
વળી વળી નીરખે છે કુંજગલી : પૂછે છે,
{{Gap}}કેમ અલી! ક્યાં ગઈ’તી આમ?
{{Gap|3em}}કેમ અલી! ક્યાં ગઈ’તી આમ?
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
{{Gap}}વ્હેતું ના મેલો ઘનશ્યામ!
{{Gap|3em}}વ્હેતું ના મેલો ઘનશ્યામ!


કોણે મૂક્યું ’લિ તારે અંબોડે ફૂલ?
કોણે મૂક્યું ’લિ તારે અંબોડે ફૂલ?
{{Gap}}એની પૂછી પૂછીને લીયે ગંધ;
{{Gap|3em}}એની પૂછી પૂછીને લીયે ગંધ;
વહે અંતરની વાત એ તો આખ્યુંની ભૂલ,
વહે અંતરની વાત એ તો આખ્યુંની ભૂલ,
{{Gap}}જો કે હોઠોની પાંખડીનો બંધ.
{{Gap|3em}}જો કે હોઠોની પાંખડીનો બંધ.
મારા મોઢેથી ચહે સાંભળવા સાહેલી,
મારા મોઢેથી ચહે સાંભળવા સાહેલી,
{{Gap}}માધવનું મધમીઠું નામ;  
{{Gap|3em}}માધવનું મધમીઠું નામ;  
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
{{Gap}}વ્હેતું ના મેલો ઘનશ્યામ!
{{Gap|3em}}વ્હેતું ના મેલો ઘનશ્યામ!


}}
}}
17,611

edits