તખુની વાર્તા/પોપડો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <center>'''<big>૧. પોપડો</big>'''</center> {{Poem2Open}} ટેશન આવતાં ગાડી ધક્કાભેર ઊભી રહી ગઈ. બા’રના પૅસીન્જરો અંદર ઘૂસવા મથતા હતા તો અંદરના બા’ર નીકળવા ગોકીરો મચાવતા હતા. ઉં વાંકો વળી બારીમાંથી ડોકું કાઢી...")
 
No edit summary
 
Line 7: Line 7:
– કોણ, તખુ? તારા બાપના દા’ડા-પાણીમાં ય દેખાતો નો’તો ન કૈં! પણ તારે કાં’ સમાજમાં રે’વું છે?

***
🞄🞄🞄

ઉં તાકી ર’યો. નાનો’તો તારે કનિયો બાંગો, રણજિત ગભાણી ને ગોમાન ગપ્પીની ટોળી જમાવતો. આખો દા’ડો કાઉ કાઉ કરતી આ બામણીને પજવતો. એનાં ન મૂળ કે ન ઠામ. ગામ આખું કે’તું મગન ડોહો બીજી વાર ભૈયણને પઈણી લાઈવો ચ્છ. અમે બપોરી વેળા બિલ્લા, ભમેડા, કોડી, લખોટા રમતા તા’રે આ ડોહી : ફોહાંયમુઆ, ફાટ્ટીમુઆ કે’ઈને ડંડુકુ લેઈ દોડતી. એક દા’ડો અમે એના છાપરે ચણાની પોટલી લાખ્યાવેલા. પછી વાંદરા તો નળિયાં ઊંચાં ને નીચાં  – આડાં ને અવળાં –