કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/સાચા શબદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <br> <center><big><big>'''૨. સાચા શબદ'''</big></big></center> {{Block center|<poem> આપ કરી લે ઓળખાણ {{gap}} એ સાચા શબદનાં પરમાણ. સાકર કહે નહિ, હું છું મીઠી, વીજ ન પૂછે, મુજને દીઠી? મોત બતાવે ન યમની ચિઠ્ઠી, પેખ્યામાં જ પિછાણ {{gap}} એ સા...")
 
(+1)
 
(2 intermediate revisions by the same user not shown)
Line 7: Line 7:


આપ કરી લે ઓળખાણ
આપ કરી લે ઓળખાણ
{{gap}} એ સાચા શબદનાં પરમાણ.
{{gap|3em}} એ સાચા શબદનાં પરમાણ.
 
સાકર કહે નહિ, હું છું મીઠી,
સાકર કહે નહિ, હું છું મીઠી,
વીજ ન પૂછે, મુજને દીઠી?
વીજ ન પૂછે, મુજને દીઠી?
મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
પેખ્યામાં જ પિછાણ
પેખ્યામાં જ પિછાણ
{{gap}} એ સાચા શબદનાં પરમાણ.
{{gap|3em}} એ સાચા શબદનાં પરમાણ.
 
કોયલ ટહુકે આંબાડાળે
કોયલ ટહુકે આંબાડાળે
અંગ ન તોડે, કંઠ ન વાળે,
અંગ ન તોડે, કંઠ ન વાળે,
ગંગા વહતી સમથળ ઢાળે,
ગંગા વહતી સમથળ ઢાળે,
ખેંચ નહિ, નહિ તાણ
ખેંચ નહિ, નહિ તાણ
{{gap}} એ સાચા શબદનાં પરમાણ.
{{gap|3em}} એ સાચા શબદનાં પરમાણ.
 
ફૂલ ખીલે નિત નવ કેમ ક્યારે,
ફૂલ ખીલે નિત નવ કેમ ક્યારે,
શ્વાસ લિયે ને સૌરભ સારે,
શ્વાસ લિયે ને સૌરભ સારે,
અંતરથી એમ ઊઠે ત્યારે
અંતરથી એમ ઊઠે ત્યારે
વહે સ્વયંભૂ વાણ
વહે સ્વયંભૂ વાણ
{{gap}} એ સાચા શબદનાં પરમાણ.
{{gap|3em}} એ સાચા શબદનાં પરમાણ.
</poem>}}
</poem>}}


Line 29: Line 32:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આ શ્રેણીનાં સંપાદકો
|previous = ગુરુ મારો ગરવો મેહુલિયો
|next = સાચા શબદ
|next = વાગ્યો બેહદ પડો
}}
}}

Latest revision as of 17:11, 30 May 2024


૨. સાચા શબદ


આપ કરી લે ઓળખાણ
એ સાચા શબદનાં પરમાણ.

સાકર કહે નહિ, હું છું મીઠી,
વીજ ન પૂછે, મુજને દીઠી?
મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
પેખ્યામાં જ પિછાણ
એ સાચા શબદનાં પરમાણ.

કોયલ ટહુકે આંબાડાળે
અંગ ન તોડે, કંઠ ન વાળે,
ગંગા વહતી સમથળ ઢાળે,
ખેંચ નહિ, નહિ તાણ
એ સાચા શબદનાં પરમાણ.

ફૂલ ખીલે નિત નવ કેમ ક્યારે,
શ્વાસ લિયે ને સૌરભ સારે,
અંતરથી એમ ઊઠે ત્યારે
વહે સ્વયંભૂ વાણ
એ સાચા શબદનાં પરમાણ.

(રામરસ, ૧૯૫૬, પૃ. ૮)