કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/સાચા શબદ: Difference between revisions
Jump to navigation
Jump to search
૨. સાચા શબદ
(+1) |
(+1) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 8: | Line 8: | ||
આપ કરી લે ઓળખાણ | આપ કરી લે ઓળખાણ | ||
{{gap|3em}} એ સાચા શબદનાં પરમાણ. | {{gap|3em}} એ સાચા શબદનાં પરમાણ. | ||
સાકર કહે નહિ, હું છું મીઠી, | સાકર કહે નહિ, હું છું મીઠી, | ||
વીજ ન પૂછે, મુજને દીઠી? | વીજ ન પૂછે, મુજને દીઠી? | ||
Line 13: | Line 14: | ||
પેખ્યામાં જ પિછાણ | પેખ્યામાં જ પિછાણ | ||
{{gap|3em}} એ સાચા શબદનાં પરમાણ. | {{gap|3em}} એ સાચા શબદનાં પરમાણ. | ||
કોયલ ટહુકે આંબાડાળે | કોયલ ટહુકે આંબાડાળે | ||
અંગ ન તોડે, કંઠ ન વાળે, | અંગ ન તોડે, કંઠ ન વાળે, | ||
Line 18: | Line 20: | ||
ખેંચ નહિ, નહિ તાણ | ખેંચ નહિ, નહિ તાણ | ||
{{gap|3em}} એ સાચા શબદનાં પરમાણ. | {{gap|3em}} એ સાચા શબદનાં પરમાણ. | ||
ફૂલ ખીલે નિત નવ કેમ ક્યારે, | ફૂલ ખીલે નિત નવ કેમ ક્યારે, | ||
શ્વાસ લિયે ને સૌરભ સારે, | શ્વાસ લિયે ને સૌરભ સારે, | ||
Line 29: | Line 32: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગુરુ મારો ગરવો મેહુલિયો | ||
|next = | |next = વાગ્યો બેહદ પડો | ||
}} | }} |
Latest revision as of 17:11, 30 May 2024
આપ કરી લે ઓળખાણ
એ સાચા શબદનાં પરમાણ.
સાકર કહે નહિ, હું છું મીઠી,
વીજ ન પૂછે, મુજને દીઠી?
મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
પેખ્યામાં જ પિછાણ
એ સાચા શબદનાં પરમાણ.
કોયલ ટહુકે આંબાડાળે
અંગ ન તોડે, કંઠ ન વાળે,
ગંગા વહતી સમથળ ઢાળે,
ખેંચ નહિ, નહિ તાણ
એ સાચા શબદનાં પરમાણ.
ફૂલ ખીલે નિત નવ કેમ ક્યારે,
શ્વાસ લિયે ને સૌરભ સારે,
અંતરથી એમ ઊઠે ત્યારે
વહે સ્વયંભૂ વાણ
એ સાચા શબદનાં પરમાણ.
(રામરસ, ૧૯૫૬, પૃ. ૮)