કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/ઝાડના છાંયે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 8: Line 8:
ઊભેલો આ માણસ
ઊભેલો આ માણસ
મૂળ કાપશે?
મૂળ કાપશે?
*
<nowiki>*</nowiki>
નદીમાં બાવળ ઊગ્યા છે
નદીમાં બાવળ ઊગ્યા છે
કિનારો પડખું ફરવામાં છે.
કિનારો પડખું ફરવામાં છે.
Line 15: Line 15:
સાપ સામે કાંઠે ગયા નથી,
સાપ સામે કાંઠે ગયા નથી,
એ તો નદીનો પ્રવાહ છે.
એ તો નદીનો પ્રવાહ છે.
*
<nowiki>*</nowiki>
મારી વાટમાં આવતા
મારી વાટમાં આવતા
દરેક વૃક્ષને ઓળખું
દરેક વૃક્ષને ઓળખું
Line 21: Line 21:
તું આ જ કેડીએ આવી હતી ને?
તું આ જ કેડીએ આવી હતી ને?
૧૯૯૬
૧૯૯૬
</poem>}}
</poem>}}


Line 28: Line 27:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = એક ફલશ્રુતિ
|previous = રાઈનાં ફૂલ
|next = આ એક નદી
|next = વળતા અવસરમાં
}}
}}

Latest revision as of 16:12, 1 June 2024


૩૦. ઝાડના છાંયે

ઝાડના છાંયે
ઊભેલો આ માણસ
મૂળ કાપશે?
*
નદીમાં બાવળ ઊગ્યા છે
કિનારો પડખું ફરવામાં છે.
શંખપુષ્પીનાં ફૂલો પાસે
સાપની કાંચળી તૂટું તૂટું થવામાં છે.
સાપ સામે કાંઠે ગયા નથી,
એ તો નદીનો પ્રવાહ છે.
*
મારી વાટમાં આવતા
દરેક વૃક્ષને ઓળખું
એ પહેલાં હું એમને ચાહવા લાગેલો.
તું આ જ કેડીએ આવી હતી ને?
૧૯૯૬

(ફૂટપાથ અને શેઢો, પૃ. ૮૮)