ગ્રંથ અને ગ્રંથકાર/અંબેલાલ નારણજી જોશી: Difference between revisions

Corrected Inverted Comas
No edit summary
(Corrected Inverted Comas)
 
Line 8: Line 8:
એમના રસના વિષયો છે વકીલાત ઉપરાંત ઉચ્ચ કેળવણી, રાજકારણ અને સમાજસુધારો. એ તમામ પ્રવૃત્તિઓની અસર જાણે અજાણે એમના સર્જનમાં થાય છે. એમના જીવન પર નીચેનાં પુસ્તકોએ પ્રબળ અસર કરી છે: ગાંધીજીની આત્મકથા, જવાહરની આત્મકથા, ગીતા, રામાયણ-મહાભારત, ફ્રેન્ચ જીવનચરિત્રકાર આન્દ્રે મોર્વાનાં રસિક, રોમાંચક જીવનચરિત્રો, કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાઓ અને પૌરાણિક નાટકો, ગિબનનાં રોમ વિશેનાં ઇતિહાસપુસ્તકો, બર્નાડ શૉનાં નાટકો અને રવીન્દ્રનાથ ટાગોરની નવલકથાઓ. ગાંધીજી, જવાહર, સરદાર વલ્લભભાઈ રાજેન્દ્રબાબુ, મોરારજી દેસાઈ સર ચીમનલાલ અને મોતીલાલ સેતલવાડે એમના જીવન પર પ્રબળ અસર કરી છે,

શ્રી અંબેલાલભાઈને ગુજરાતી, સંસ્કૃત, હિંદી, મરાઠી અને અંગ્રેજી ભાષા આવડે છે. ગુજરાતી અને અંગ્રેજીમાં એમણે પુસ્તકો લખ્યાં છે. જીવનચરિત્રો લખવાનું એમને ખૂબ પ્રિય છે. એમની લેખનપ્રવૃત્તિનો ઉદ્દેશ જીવનચરિત્રો દ્વારા માનવતાનાં ઉજ્જવલ અને ઉત્તમોત્તમ દૃષ્ટાંતો આપીને જનસેવા, સમાજસેવા અને પ્રભુસેવા કરવાનો છે. એમની લેખનપ્રવૃત્તિનો આરંભ થયો ૧૯૨૯માં, ઐતિહાસિક વાર્તાઓથી. એમના પ્રિય લેખક છે નાનાલાલ. એમનું પ્રિય પુસ્તક છે ગાંધીજીની આત્મકથા. તેઓ માને છે કે માનવજાતનો સાચો ઇતિહાસ માનવ જ છે અને એમને જીવંત તેમ જ વિદેહ વ્યક્તિઓનાં ચરિત્રચિત્રણમાં પારાવાર રસ છે. ખાસ તો રાજકીય નેતાઓનાં જીવનચરિત્રો લખવાં એમને વધુ પ્રિય છે. સાહિત્ય ઉપરાંત રાજકારણ, કાયદો, કેળવણી, ધર્મશાસ્ત્ર, સમાજજીવન અને પ્રવાસવિષયક પુસ્તકો વાંચવાનો એમને શોખ છે, અને એનો ઉપયોગ એમના સર્જનમાં કરે છે. વિવિધ રમતગમત અને પ્રવાસનો પણ એમને શોખ છે.

એમની સૌથી પહેલી કૃતિ 'ઐતિહાસિક કથામંજરી' ૧૯૩૦માં જીવનલાલ અમરશી મહેતાએ પ્રગટ કરી. પ્રકાશન વખતે પ્રકાશકે ૪૦૦ પાનાંના પુસ્તકના સર્વ હક લઈ રૂ. ૧૦૦) આપેલ એ જીવનનો કડવો અનુભવ તેમનાથી હજી ભુલાતો નથી. મુંબઈની સામાજિક તેમ જ સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે. મુંબઈ યુનિવર્સિટીના તેઓ ફેલો અને સિન્ડિક છે અને એની સંખ્યાબંધ સમિતિઓના સભ્ય છે. એમનાં જીવનચરિત્રનાં તમામ પુસ્તકોને ગુજરાતના વિવેચકો તેમ જ પ્રજાજનો તરફથી સરસ આવકાર મળ્યો છે. અત્યારે તેઓ ‘ગુજરાતી પ્રજાનો સાંસ્કૃતિક ઇતિહાસ' ત્રણ ભાગમાં લખી રહ્યા છે.
એમની સૌથી પહેલી કૃતિ ‘ઐતિહાસિક કથામંજરી' ૧૯૩૦માં જીવનલાલ અમરશી મહેતાએ પ્રગટ કરી. પ્રકાશન વખતે પ્રકાશકે ૪૦૦ પાનાંના પુસ્તકના સર્વ હક લઈ રૂ. ૧૦૦) આપેલ એ જીવનનો કડવો અનુભવ તેમનાથી હજી ભુલાતો નથી. મુંબઈની સામાજિક તેમ જ સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે. મુંબઈ યુનિવર્સિટીના તેઓ ફેલો અને સિન્ડિક છે અને એની સંખ્યાબંધ સમિતિઓના સભ્ય છે. એમનાં જીવનચરિત્રનાં તમામ પુસ્તકોને ગુજરાતના વિવેચકો તેમ જ પ્રજાજનો તરફથી સરસ આવકાર મળ્યો છે. અત્યારે તેઓ ‘ગુજરાતી પ્રજાનો સાંસ્કૃતિક ઇતિહાસ' ત્રણ ભાગમાં લખી રહ્યા છે.
શ્રી જોશીએ મહાત્મા ગાંધીજી, જવાહરલાલ, ડૉ. પટ્ટાભી એમ અનેક ખ્યાતનામ વ્યક્તિઓનાં વિસ્તૃત જીવનચરિત્રો લખ્યાં છે. જીવનકથાના નાયકના જીવનનાં વિવિધ પાસાંનું તેઓ વિગત પ્રચુર મનહર દર્શન કરાવે છે. ચરિત્રલેખન માટેની અભ્યાસસામગ્રી તેઓ ખંત અને જહેમતપૂર્વક એકત્રિત કરે છે અને એ સર્વનો વિનિયોગ એમની કૃતિઓમાં કરે છે. આટલા મોટા પાયા પર અને આટલા વિસ્તારથી આપણે ત્યાં ભાગ્યે જ જીવનચરિત્રો લખાયાં છે. કથાનાયકની સરખામણી પણ તેઓ વિવિધ વ્યક્તિઓ સાથે કરે છે અને એ દ્વારા એની વિશેષતાઓ છતી કરવાનો પ્રયત્ન કરે છે. ઉપરાંત, તેઓ કથાનાયકના વિવિધ વિષેયો પરના વિચારો પણ તેની જીવનકથામાં આપે છે. વિવિધ પ્રસંગોની રજૂઆત દ્વારા કથાનાયકના વ્યક્તિત્વને સ્ફુટ કરવાનો એમનો પ્રયત્ન એકંદરે પ્રશસ્ય છે. અતિ આદર અને અહોભાવથી તેઓ વ્યક્તિઓનાં ચરિત્રો આલેખે છે. કવચિત્ અતિ પ્રસ્તાર ખટકે છે ખરો, તેમ છતાં એમની સરળ અને સુવાચ્ય શૈલી એમનાં ઘણાંખરાં જીવનચરિત્રોને આકર્ષક બનાવે છે. સાહિત્ય અને કેળવણી તેમ જ કાયદો અને રાજકારણ આ ચતુર્વિધ ક્ષેત્રોમાં એમની પ્રવૃત્તિઓ વહેંચાયેલી છે અને એ સર્વમાં પહોંચી વળવા માટે તેઓ સખત પરિશ્રમ કરે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 67: Line 67:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = અલારખભાઈ ઉસમાનભાઈ પોપટિયા 'સાલિક' પોપટિયા
|previous = અલારખભાઈ ઉસમાનભાઈ પોપટિયા ‘સાલિક' પોપટિયા
|next = ઉમેદભાઈ મોતીચંદ મણિયાર
|next = ઉમેદભાઈ મોતીચંદ મણિયાર
}}
}}