યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/યોગેશ જોષીની વાર્તાસૃષ્ટિ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <center><big><big>'''યોગેશ જોષીની વાર્તાસૃષ્ટિ'''</big></big></center> {{Poem2Open}} યોગેશ જોષીની વાર્તાઓમાંથી પસાર થતાં લાગે છે કે એમણે આપણી વાર્તાપરંપરાના સંસ્કાર બરાબર ઝીલ્યા છે. તેઓ લાગણીમાં તણાઈ જતા નથી ક...")
 
No edit summary
 
Line 182: Line 182:
{{center|(૧૫)}}
{{center|(૧૫)}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘સોનેરી પિંજર’માં શહેરોમાં, કોઈ ને કોઈ ફ્લૅટોમાં અવારનવાર બન્યા કરતી ઘટનાનો આધાર લેવાયો છે – કોઈ ફ્લૅટમાં અનૈતિક ધંધો ચાલતો હોય અને કોઈ સમયે પકડાય – આ ઘટનાનો આધાર લઈ કલાકીય માવજત દ્વારા, વળ પર વળ ચડાવતા જઈને ભાવકોને વાર્તારસમાં જકડી રાખીને, ઝીણી ઝીણી વિગતોનો વાર્તાના ધ્વનિ તરીકે વ્યંજનાત્મક વિનિયોગ કરીને જાનીસાહેબને જ નહીં સહૃદય ભાવકનેય વિચારતા કરી મૂકે એવી આ વાર્તા રચાઈ છે.
'''‘સોનેરી પિંજર’'''માં શહેરોમાં, કોઈ ને કોઈ ફ્લૅટોમાં અવારનવાર બન્યા કરતી ઘટનાનો આધાર લેવાયો છે – કોઈ ફ્લૅટમાં અનૈતિક ધંધો ચાલતો હોય અને કોઈ સમયે પકડાય – આ ઘટનાનો આધાર લઈ કલાકીય માવજત દ્વારા, વળ પર વળ ચડાવતા જઈને ભાવકોને વાર્તારસમાં જકડી રાખીને, ઝીણી ઝીણી વિગતોનો વાર્તાના ધ્વનિ તરીકે વ્યંજનાત્મક વિનિયોગ કરીને જાનીસાહેબને જ નહીં સહૃદય ભાવકનેય વિચારતા કરી મૂકે એવી આ વાર્તા રચાઈ છે.
ગાંધીવાદી જાનીસાહેબ ટ્યુશન કરતા હોય ત્યાં બહાર હોબાળો મચી જાય છે. કશું ગંભીર લાગતાં જાનીસાહેબ જાય છે તો એમના કાને અવાજો પડે છે – ઘરાક નાસી ગયો. છોકરી હજી અંદર છે, મકાનમાલિકની પિટાઈ ચાલે છે. વગેરે...
ગાંધીવાદી જાનીસાહેબ ટ્યુશન કરતા હોય ત્યાં બહાર હોબાળો મચી જાય છે. કશું ગંભીર લાગતાં જાનીસાહેબ જાય છે તો એમના કાને અવાજો પડે છે – ઘરાક નાસી ગયો. છોકરી હજી અંદર છે, મકાનમાલિકની પિટાઈ ચાલે છે. વગેરે...
જાનીસાહેબ એ ફ્લૅટમાં પહોંચે છે. છોકરી પોલીસને સોંપવાથી બધું છાપે ચગે ને સોસાયટીની આબરૂ જાય – એવું આગેવાનો વિચારે છે. જાનીસાહેબના આવ્યા પછી છોકરીનું રુદન વધી જાય છે અને એ ચહેરાને અને જાતને ઢાંકવા-સંતાડવા મથે છે. કોઈ બહેને એ છોકરીએ એના ચહેરા પર ઢાંકેલા હાથ હટાવી લીધા કે જાનીસાહેબ સ્તબ્ધ! જાનીસાહેબની શાળાની જ વિદ્યાર્થિની! બારમામાં ભણતી!

Line 197: Line 197:
{{center|❋}}
{{center|❋}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પુસ્તકના ઇ-પ્રકાશન માટે શ્રી અતુલ રાવલ તથા એકત્ર ફાઉન્ડેશનનો આભાર. ઇ-પ્રકાશનમાં અંતે આ પુસ્તકનું અવલોકન તથા ‘યોગેશ જોષી ઃ જીવનવહી અને સર્જનયાત્રા’ ઉમેર્યાં છે.
આ પુસ્તકના ઇ-પ્રકાશન માટે શ્રી અતુલ રાવલ તથા એકત્ર ફાઉન્ડેશનનો આભાર. ઇ-પ્રકાશનમાં અંતે આ પુસ્તકનું અવલોકન તથા ‘યોગેશ જોષી : જીવનવહી અને સર્જનયાત્રા’ ઉમેર્યાં છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|– સંપાદકો}}<br>
{{right|– સંપાદકો}}<br>
17,546

edits