રમણીક સોમેશ્વરની કવિતા/રણકાંધીનો સૂરજ: Difference between revisions
Jump to navigation
Jump to search
૦ રણની વચ્ચે વાંઢ
૦ સ્મૃતિમાં
(+1) |
No edit summary |
||
Line 19: | Line 19: | ||
ડમરીમાં ફંગોળાતો સૂરજ | ડમરીમાં ફંગોળાતો સૂરજ | ||
તરખાટ મચાવે ફેંફસામાં | તરખાટ મચાવે ફેંફસામાં | ||
<center>૦</center> | <center>૦</center>રણની વચ્ચે વાંઢ | ||
રણની વચ્ચે વાંઢ | |||
વાંઢમાં કૂબા | વાંઢમાં કૂબા | ||
કૂબામાં તરવરતી | કૂબામાં તરવરતી | ||
Line 34: | Line 33: | ||
ને અનંતરૂપે વિસ્તરતો | ને અનંતરૂપે વિસ્તરતો | ||
સૂરજ... | સૂરજ... | ||
<center>૦</center> | <center>૦</center>સ્મૃતિમાં | ||
સ્મૃતિમાં | |||
છેક ઊંડેઊંડે | છેક ઊંડેઊંડે | ||
મોરચંગના સૂર... | મોરચંગના સૂર... |
Latest revision as of 03:04, 21 August 2024
૨૩. રણકાંધીનો સૂરજ
(બન્ની રણ-પ્રવાસ એક સ્મૃતિ)
સ્મૃતિમાં
ઊંડેઊંડે
મોરચંગના સૂર
ને આંખોમાં
અટવાયેલું રણ
હાથલા થોર જેવો હું
ઊભો રણની વચ્ચે
ખારના ચળકાટમાં
ઝલમલતો
ચામડીના એક પછી એક પડને ખોતરતો
માથે ધગધગતો સૂરજ
રણની લિસ્સી રેતી સાથે
ઊતરી જાય મારી ભીતર
ડમરીમાં ફંગોળાતો સૂરજ
તરખાટ મચાવે ફેંફસામાં
વાંઢમાં કૂબા
કૂબામાં તરવરતી
માછલીઓ જેવી
સેલારા લેતી
મારકણી ને તીખી
મદભર આંખોમાં
અટવાતો સૂરજ
કમખે ટાંક્યાં આભલાંમાં
વિવસ્ત્ર
રમવા ઊતરતો
ને અનંતરૂપે વિસ્તરતો
સૂરજ...
છેક ઊંડેઊંડે
મોરચંગના સૂર...