રાજેન્દ્ર પટેલની કવિતા/પૂર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૭. ભૂ-કંપ ઉર્ફે એક શોધ|}} {{Block center|<poem> કોઈ કંપ નથી કંપ કોઈ ખગ નથી ખગ છે કેવળ કપાયેલી મસમોટી સમયની પાંખો મારી જ અંદર તમારી બહાર સરતી છેક અનાદિ કાળથી એ. પણ વધતું નથી, વહેંત એક આગળ જા...")
 
(+1)
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૭. ભૂ-કંપ ઉર્ફે એક શોધ|}}
{{Heading|૧૬. પૂર|}}


{{Block center|<poem>
{{Block center|<poem>{{gap|6em}}આ તો એવું ગાંડુંતૂર પૂર
કોઈ કંપ નથી કંપ
{{gap|6em}}કશી જ ખબર પડે એ પહેલાં
કોઈ ખગ નથી ખગ
{{gap|6em}}પળમાં તાણી જાય છે  
છે કેવળ કપાયેલી મસમોટી સમયની પાંખો
{{gap|6em}}એ જોજનોનાં જોજન
મારી જ અંદર
{{gap|6em}}આપણને આપણાથી દૂર.  
તમારી બહાર
{{gap|6em}}આખી જિંદગીમાં એક વાર નહીં
સરતી છેક અનાદિ કાળથી એ.  
{{gap|6em}}અનેક વારેય નહીં
પણ વધતું નથી, વહેંત એક આગળ જાણે કશું.
{{gap|6em}}પણ, ક્ષણેક્ષણે ઢસડી જાય છે
ઊભા છીએ જડવત્‌
{{gap|6em}}કાળોતરું પૂર.
પથ્થરની જેમ
{{gap|6em}}નદીનું પૂર આવે ને જાય
રસ્તા વચોવચ
{{gap|6em}}આ તો એવું પૂર જે ખસતું નથી
બધી જ કેડીઓને અવરોધતાં.
{{gap|6em}}તસુયે આગળ.
અને કેડીએ કેડીએ અથાક રઝળે
પાંખ વગરનું એક પંખી.


કોઈ વન નથી વન
ખેંચી જાય
કોઈ વાઘ નથી વાઘ
માલમિલકત ને માણસો માત્ર નહીં
કોઈ ભૂમિ નથી ભૂ-કંપ વિનાની.
પણ ઢસડી જાય છે
સઘળું મૂળસોતુંક
જે પૂર્વજોએ ધરબ્યું’તું તળિયે
પાસે, અંદર, હાથવગું બધુંય,
ખેંચી જાય છે અજાણ્યા કિનારે.


છે માત્ર વસુકાયેલી કેડી
અંદર છે પાર વગરના કાંઠા,
મારી જ બહાર
કાંઠેકાંઠે ઊમટ્યાં અકળ કાળાં પૂર.
તમારી ભીતર
અંદર પડેલો છે દુકાળ
જન્મ્યા પહેલાંના સમયથી
ને બહાર છે ધસમસતું પૂર,
ભૂ-કંપ પહેલાંના સ્થળથી.


અંધ છીએ બે બે આંખથી
{{gap|6em}}ભીતરના ખવાણની ખીણો વચ્ચે
સ્પષ્ટ જોતાં નથી જે જોવાનું
{{gap|6em}}ઊભરાયાં છે આદિમ અંધારાંનાં રૂપ.
ઊભા છે હોવાપણાના ભંગારના ઢગના ઢગ.
નથી એંધાણી એવી ભૂમિની
જ્યાં હોય પગ વગરનાં પગલાં
બને આવતીકાલના પડછાયા.


નથી, ના નથી જ કોઈ ડગ
ધણી વગરના ધણની જેમ આવેલાં આ પૂરથી ડૂબી ગયેલાંને
નથી જ, નથી જ
ઉગારવા આવ્યાં છે ગઈકાલનાં અજવાળાં.
કોઈ પથ.
છતાં છેલ્લા પગલામાં પડી છે તિરાડ
એની અંદર ભળી છે ભીનાશ
ને સર્જાયો છે ભૂ-કંપ
બહાર અને અંદર
ઊકળે છે સતત એક શોધ નામનો ચરુ.


બહાર ક્ષણનો પરપોટો
{{gap|6em}}પૂરમાં તણાતો તણખલાનો તરાપો
ફૂટું-ફૂટું થાય
{{gap|6em}}ડૂબી ગયો છે કાળના પૂરના બુંદબુંદમાં
અંદર અવિરત ખવાણનાં વમળ
{{gap|6em}}એને બચાવવા આવ્યું એક ધોળું ધોળું પૂર
સર્જે છે ભૂ-કંપ
 
હા, સર્જાય છે ભૂ-કંપ.  
જે બચાવે છે એ જ બચે છે આ પૂરમાં
નથી કાળની આ કરામત
અને આદરે એક નવા કાંઠાની શોધ.
આ તો છે તરડાયેલા ચહેરાનો ચચરાટ.
ચચરાટે-ચચરાટે
 
ક્યાંક થાય અજવાળાનો સ્હેજ સળવળાટ.
 
પહેલાં સર્જે છે ભૂ-કંપ.
{{gap}}અનેક યુગો પહેલાં
હા, હા, ભૂ-કંપ સર્જે છે
{{gap}}મનુષ્ય માત્રનો કપાઈ ગયો’તો
ફણગી ઊઠે એવી ભોનું નિર્માણ.
{{gap}}હાથનો અંગૂઠો
ભૂમિમાં
{{gap}}અને હવે અડતો નથી પગનો અંગૂઠો જળને.
ઊનાં ઊનાં આંસુઓ વચ્ચે ઊગે છે
 
લીલાં લીલાં વન.
{{gap}}એટલે જ
{{gap}}જળમાં જ હોવા છતાં, જળ
{{gap}}રણનો અનુભવ કરતું હશે?
 
{{gap}}એક વાર જમનામાં આવેલું એ પૂર
{{gap}}હજુયે જાણે ઓસર્યું નથી કે શું?
{{gap}}હજુ કાલીનાગની નાગચૂડ છૂટી નથી કે શું?
 
{{gap}}જળમધ્યે હજુયે છે શું આણ કાલીનાગની?
{{gap}}આટઆટલા યુગ પછી ઓસર્યું નથી પૂર.
 
કારાવાસમાં જે જન્મે
અને પારાવાર યાતનામાં જે ઊછરે
એનો જ અંગૂઠો કામમાં આવતો હશે?
કે પછી પળના કેદીઓને
પડી ગઈ ટેવ આ પૂરની?
કે પછી શું યાતનાએ ઓળંગ્યો નથી ઉંબરો?
થતી નથી કોઈ આકાશવાણી,
તૂટતી નથી કોઈ બેડી
અંધારાના પૂરમાં જડતી નથી કોઈ કેડી.
બસ જામ્યું છે એક પૂર
નસનસમાં એ
શેરી શેરીમાં ને
શહેર શહેરમાં એ.
નક્ષત્રો નાથી શકતાં નથી એને.
{{gap|6em}}આ પૂરને
{{gap|6em}}હાંસિયામાં રહેલા તારાઓ ખાળી શકતા નથી.
{{gap|6em}}ભઈલાઓ,
{{gap|6em}}આ પૂર તો છે બંધ આંખોનું
{{gap|6em}}આ પૂર તો છે ઠાલા શબ્દોનું
{{gap|6em}}આ પૂર તો છે આપણા હોવાપણાના ડોળનું
{{gap|6em}}પાણીનું પૂર પળમાં શમે
{{gap|6em}}પણ રણના પૂરનું શું?
{{gap|6em}}ટોપલો ભરીને ગંદકી લઈ જતા લોકોના હાડમાં
{{gap|6em}}વહેતા પૂરનું શું?
{{gap|6em}}૦
</poem>}}
</poem>}}


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = સંપાદક-પરિચય
|previous = દર્પણ (૧, ૩)
|next = પ્રતિબિંબ
|next = ભૂ-કંપ ઉર્ફે એક શોધ
}}
}}

Latest revision as of 02:14, 25 August 2024

૧૬. પૂર

આ તો એવું ગાંડુંતૂર પૂર
કશી જ ખબર પડે એ પહેલાં
પળમાં તાણી જાય છે
એ જોજનોનાં જોજન
આપણને આપણાથી દૂર.
આખી જિંદગીમાં એક વાર નહીં
અનેક વારેય નહીં
પણ, ક્ષણેક્ષણે ઢસડી જાય છે
કાળોતરું પૂર.
નદીનું પૂર આવે ને જાય
આ તો એવું પૂર જે ખસતું નથી
તસુયે આગળ.

ખેંચી જાય
માલમિલકત ને માણસો માત્ર નહીં
પણ ઢસડી જાય છે
સઘળું મૂળસોતુંક
જે પૂર્વજોએ ધરબ્યું’તું તળિયે
પાસે, અંદર, હાથવગું બધુંય,
ખેંચી જાય છે અજાણ્યા કિનારે.

અંદર છે પાર વગરના કાંઠા,
કાંઠેકાંઠે ઊમટ્યાં અકળ કાળાં પૂર.
અંદર પડેલો છે દુકાળ
ને બહાર છે ધસમસતું પૂર,

ભીતરના ખવાણની ખીણો વચ્ચે
ઊભરાયાં છે આદિમ અંધારાંનાં રૂપ.

ધણી વગરના ધણની જેમ આવેલાં આ પૂરથી ડૂબી ગયેલાંને
ઉગારવા આવ્યાં છે ગઈકાલનાં અજવાળાં.

પૂરમાં તણાતો તણખલાનો તરાપો
ડૂબી ગયો છે કાળના પૂરના બુંદબુંદમાં
એને બચાવવા આવ્યું એક ધોળું ધોળું પૂર

જે બચાવે છે એ જ બચે છે આ પૂરમાં
અને આદરે એક નવા કાંઠાની શોધ.



અનેક યુગો પહેલાં
મનુષ્ય માત્રનો કપાઈ ગયો’તો
હાથનો અંગૂઠો
અને હવે અડતો નથી પગનો અંગૂઠો જળને.

એટલે જ
જળમાં જ હોવા છતાં, જળ
રણનો અનુભવ કરતું હશે?

એક વાર જમનામાં આવેલું એ પૂર
હજુયે જાણે ઓસર્યું નથી કે શું?
હજુ કાલીનાગની નાગચૂડ છૂટી નથી કે શું?

જળમધ્યે હજુયે છે શું આણ કાલીનાગની?
આટઆટલા યુગ પછી ઓસર્યું નથી પૂર.


કારાવાસમાં જે જન્મે
અને પારાવાર યાતનામાં જે ઊછરે
એનો જ અંગૂઠો કામમાં આવતો હશે?
કે પછી પળના કેદીઓને
પડી ગઈ ટેવ આ પૂરની?
કે પછી શું યાતનાએ ઓળંગ્યો નથી ઉંબરો?
થતી નથી કોઈ આકાશવાણી,
તૂટતી નથી કોઈ બેડી
અંધારાના પૂરમાં જડતી નથી કોઈ કેડી.
બસ જામ્યું છે એક પૂર
નસનસમાં એ
શેરી શેરીમાં ને
શહેર શહેરમાં એ.
નક્ષત્રો નાથી શકતાં નથી એને.

આ પૂરને
હાંસિયામાં રહેલા તારાઓ ખાળી શકતા નથી.
ભઈલાઓ,
આ પૂર તો છે બંધ આંખોનું
આ પૂર તો છે ઠાલા શબ્દોનું
આ પૂર તો છે આપણા હોવાપણાના ડોળનું
પાણીનું પૂર પળમાં શમે
પણ રણના આ પૂરનું શું?
ટોપલો ભરીને ગંદકી લઈ જતા લોકોના હાડમાં
વહેતા પૂરનું શું?