નારીસંપદા : ટૂંકી વાર્તા/વનમાળાની ડાયરીમાંથી કેટલાક ઉતારા: Difference between revisions
+1 |
m Meghdhanu moved page નારી સંપદા : ટૂંકી વાર્તા/વનમાળાની ડાયરીમાંથી કેટલાક ઉતારા to નારીસંપદા : ટૂંકી વાર્તા/વનમાળાની ડાયરીમાંથી કેટલાક ઉતારા without leaving a redirect |

| (4 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|વનમાળાની ડાયરીમાંથી કેટલાક ઉતારા|(અધઃપતનની એક કરુણ કથા)
લીલાવતી મુનશી }} | {{Heading|વનમાળાની ડાયરીમાંથી કેટલાક ઉતારા|(અધઃપતનની એક કરુણ કથા)
લીલાવતી મુનશી }} | ||
{{right|તા. ૭ મે, ૧૯૨૬}}
| {{right|તા. ૭ મે, ૧૯૨૬}}

| Line 12: | Line 11: | ||
{{right|તા. ૮ મે, ૧૯...}}
| {{right|તા. ૮ મે, ૧૯...}}

{{Poem2Open}} | |||
ઘણું નવું નવું લાગે છે. મન અકળાય છે ને કંઈ સમજ પડતી નથી. નાટકમાં જોઈએ ત્યારે ખૂબ રૂપાળાં લાગતાં માણસો તે આવાં ! હાય, હાય, મારાથી આ જિંદગીમાં કેમ જિવાશે : એક દુ:ખમાંથી છૂટી અને આ બીજા દુઃખમાં તો નથી સપડાઈ? પાછી નાસી જાઉં' તો? પણ પાછી? પછી હું ખાઉં શું ને મારાં બાળકને અણાય કેમ? | ઘણું નવું નવું લાગે છે. મન અકળાય છે ને કંઈ સમજ પડતી નથી. નાટકમાં જોઈએ ત્યારે ખૂબ રૂપાળાં લાગતાં માણસો તે આવાં ! હાય, હાય, મારાથી આ જિંદગીમાં કેમ જિવાશે : એક દુ:ખમાંથી છૂટી અને આ બીજા દુઃખમાં તો નથી સપડાઈ? પાછી નાસી જાઉં' તો? પણ પાછી? પછી હું ખાઉં શું ને મારાં બાળકને અણાય કેમ? | ||
અંબા, હિંમત આપજે! | અંબા, હિંમત આપજે! | ||
{{Poem2Close}} | |||
{{right|તા. ૧૭ મે, ૧૯...}}
| {{right|તા. ૧૭ મે, ૧૯...}}

{{Poem2Open}} | |||
દસ દિવસ અહીં આવે થઈ ગયા. પણ જાણે દસ ભવ થયા હોય એવું લાગે છે. કંઈ એવું ગૂંગળામણ થાય છે! બધા નટોને મન જાણે હું રસ્તાની ભિખારણ હોઉં એમ તે મારી સામે જુએ છે. મને જે કંઈ શીખવવામાં આવે છે તે પ્રમાણે કરતાંયે મારાથી ગભરાઈ જવાય છે. મારી મશ્કરી કરવાનો તો સૌને જાણે સદર પરવાનો! આખી કંપનીમાં હું ને તરૂબાળા બે સ્ત્રીઓ અને બીજા બધા પુરુષો. મને તરુબાળાની સાથે ઉતારો તો આપ્યો છે, પણ તે મારી સામે મહેરબાની દાખલ પણ જોતી નથી. જાણે હું એક વિચિત્ર જાનવર હોઉં અને એ મોટી મહારાણી હોય! એના કરતાં રૂપ ને અવાજ તો મારાં સારાં છે. કોઈ દહાડો એને પણ હું દેખાડી આપીશ. | દસ દિવસ અહીં આવે થઈ ગયા. પણ જાણે દસ ભવ થયા હોય એવું લાગે છે. કંઈ એવું ગૂંગળામણ થાય છે! બધા નટોને મન જાણે હું રસ્તાની ભિખારણ હોઉં એમ તે મારી સામે જુએ છે. મને જે કંઈ શીખવવામાં આવે છે તે પ્રમાણે કરતાંયે મારાથી ગભરાઈ જવાય છે. મારી મશ્કરી કરવાનો તો સૌને જાણે સદર પરવાનો! આખી કંપનીમાં હું ને તરૂબાળા બે સ્ત્રીઓ અને બીજા બધા પુરુષો. મને તરુબાળાની સાથે ઉતારો તો આપ્યો છે, પણ તે મારી સામે મહેરબાની દાખલ પણ જોતી નથી. જાણે હું એક વિચિત્ર જાનવર હોઉં અને એ મોટી મહારાણી હોય! એના કરતાં રૂપ ને અવાજ તો મારાં સારાં છે. કોઈ દહાડો એને પણ હું દેખાડી આપીશ. | ||
પણ મારાથી અહીંયાં રહેવાશે જ કેમ? હું જાણે બજારની બેસનારી હોઉં તેમ નાનેથી તે મોટા સૌને મારી સામે ચાળા ચસ્કા કરવાનો હક્ક! ને તેમાંયે પેલા મુખ્ય નટોથી તો પ્રભુ તોબા. એ જે કહે કે કરે તેની સામે મારાથી અક્ષર સુદ્ધાં બોલાય નહીં. | પણ મારાથી અહીંયાં રહેવાશે જ કેમ? હું જાણે બજારની બેસનારી હોઉં તેમ નાનેથી તે મોટા સૌને મારી સામે ચાળા ચસ્કા કરવાનો હક્ક! ને તેમાંયે પેલા મુખ્ય નટોથી તો પ્રભુ તોબા. એ જે કહે કે કરે તેની સામે મારાથી અક્ષર સુદ્ધાં બોલાય નહીં. | ||
માલિક પાસે ફરિયાદ કરી તો એ એમની સામેની ફરિયાદ કાને ધરતો નથી; કહે છે કે 'આવી નજીવી ફરિયાદો પર હું ધ્યાન આપું તો આવતીકાલે મારે નાટક કંપની બંધ કરવા વખત આવે. તમારાથી રહેવાય તો રહો, નહીં તો રસ્તો ઉઘાડો છે. મને તો એવું થયું કે તે જ વખતે એના માથામાં મારી નાસી જાઉં. પણ ક્યાં જાઉં? ઓ પરમેશ્વર! હવે તો મને મોત આપ. તું દયાળું હશે તો તે દયા કરી કહેવાશે. | માલિક પાસે ફરિયાદ કરી તો એ એમની સામેની ફરિયાદ કાને ધરતો નથી; કહે છે કે 'આવી નજીવી ફરિયાદો પર હું ધ્યાન આપું તો આવતીકાલે મારે નાટક કંપની બંધ કરવા વખત આવે. તમારાથી રહેવાય તો રહો, નહીં તો રસ્તો ઉઘાડો છે. મને તો એવું થયું કે તે જ વખતે એના માથામાં મારી નાસી જાઉં. પણ ક્યાં જાઉં? ઓ પરમેશ્વર! હવે તો મને મોત આપ. તું દયાળું હશે તો તે દયા કરી કહેવાશે. | ||
{{Poem2Close}} | |||
{{right|તા. ૩૦ મે, ૧૯...}}
| {{right|તા. ૩૦ મે, ૧૯...}}

| Line 29: | Line 32: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બે મહિના થઈ ગયા. મારે નવા ખેલમાં ઊતરવાનું છે તેની બધી તૈયારીઓ ચાલે છે. મને ગાયન શીખવવા એક ઉસ્તાદ આવે છે અને મારે આખો દિવસ મારો ભાગ ગોખી ગોખીને મોઢે કરવાને હોય છે. મુખ્ય નટની પાસે મારે અભિનય શીખવા જવું પડે છે. એની પાસે જતાં મને ખરેખર બીક લાગે છે. બાકી મારે નસીબે ઉસ્તાદ તો ઘરડા મળ્યા છે. જ્યારથી એની પાસે જવા માંડયું ત્યારથી તરુબાળા કોઈવાર એની આજેલી આંખ અને રંગેલા હોઠ પર હસવું આણીને કહે છે : 'ચાલ, હવે તું જરા સીધી થશે ખરી!' | બે મહિના થઈ ગયા. મારે નવા ખેલમાં ઊતરવાનું છે તેની બધી તૈયારીઓ ચાલે છે. મને ગાયન શીખવવા એક ઉસ્તાદ આવે છે અને મારે આખો દિવસ મારો ભાગ ગોખી ગોખીને મોઢે કરવાને હોય છે. મુખ્ય નટની પાસે મારે અભિનય શીખવા જવું પડે છે. એની પાસે જતાં મને ખરેખર બીક લાગે છે. બાકી મારે નસીબે ઉસ્તાદ તો ઘરડા મળ્યા છે. જ્યારથી એની પાસે જવા માંડયું ત્યારથી તરુબાળા કોઈવાર એની આજેલી આંખ અને રંગેલા હોઠ પર હસવું આણીને કહે છે : 'ચાલ, હવે તું જરા સીધી થશે ખરી!' | ||
મને જાણે ધિક્કારતી હોય તેમ કોઈ દિવસ એણે મારાં તરફ ભાવ બતાવ્યો નથી. | |||
પણ બળ્યું, મને એ શીખવે એવા અભિનય કરતાં તો જરા શરમ આવે છે. મારી ઓરડીમાં એકલી એકલી હોઉં ત્યારે તો આરસી સામે જોઈને જે કરું તે બધુંયે થાય છે. પણુ શંકરની સામે મારાંથી કંઈ જ થતું નથી ને શરીરને ગમે તેમ વાળવામાં અને અભિનય કરવામાં તો અંતરનો ઉલ્લાસ જોઈએ. હું દુ:ખિયારી તે ક્યાંથી લાવું? | પણ બળ્યું, મને એ શીખવે એવા અભિનય કરતાં તો જરા શરમ આવે છે. મારી ઓરડીમાં એકલી એકલી હોઉં ત્યારે તો આરસી સામે જોઈને જે કરું તે બધુંયે થાય છે. પણુ શંકરની સામે મારાંથી કંઈ જ થતું નથી ને શરીરને ગમે તેમ વાળવામાં અને અભિનય કરવામાં તો અંતરનો ઉલ્લાસ જોઈએ. હું દુ:ખિયારી તે ક્યાંથી લાવું? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 46: | Line 49: | ||
અરે પરમેશ્વર! મારી અધોગતિ કરવા જ તેં મને સરજાવી છે? કેટલાંય પગથિયાં તો તેં મને નીચે ગગડાવી. હવે શું તારે મને ખાઈમાં જ ફેંકી દેવી છે? | અરે પરમેશ્વર! મારી અધોગતિ કરવા જ તેં મને સરજાવી છે? કેટલાંય પગથિયાં તો તેં મને નીચે ગગડાવી. હવે શું તારે મને ખાઈમાં જ ફેંકી દેવી છે? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|તા. ૬ ઓગસ્ટ, ૧૯....... }}
| {{right|તા. ૬ ઓગસ્ટ, ૧૯....... }}

| Line 91: | Line 93: | ||
પણ મારાંથી આમ રડી કેમ પડાય છે? એ બાળક જીયું હોત તો? આ એકલી દુનિયામાં કોઈ દિવસ એને લઈ ને કોઈ ખૂણે જઈને રહેત તો શાંતિ મળત કે નહીં ? એ માત્ર મને... મને જ ચાહત અને ઘડપણમાં એને જોઈને હું આંખો ઠારત. | પણ મારાંથી આમ રડી કેમ પડાય છે? એ બાળક જીયું હોત તો? આ એકલી દુનિયામાં કોઈ દિવસ એને લઈ ને કોઈ ખૂણે જઈને રહેત તો શાંતિ મળત કે નહીં ? એ માત્ર મને... મને જ ચાહત અને ઘડપણમાં એને જોઈને હું આંખો ઠારત. | ||
હુંયે કેવી ગાંડી છું! આવા છોકરા વળી પાળતા હશે ને ઠારતા હશે શા સારુ મારે એવા પાપનું ફળ જોઈએ? | હુંયે કેવી ગાંડી છું! આવા છોકરા વળી પાળતા હશે ને ઠારતા હશે શા સારુ મારે એવા પાપનું ફળ જોઈએ? | ||
એનો વિચાર મારે ફરી કદી કરવો નથી. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 241: | Line 243: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<nowiki>* * *</nowiki> | |||

'''વાર્તા અને વાર્તાકાર :'''
| '''વાર્તા અને વાર્તાકાર :'''

લીલાવતી મુનશી (૨૩-૦૫-૧૮૯૯ થી ૦૬-૦૧-૧૯૭૮) | :લીલાવતી મુનશી (૨૩-૦૫-૧૮૯૯ થી ૦૬-૦૧-૧૯૭૮) | ||
'''એક વાર્તાસંગ્રહ :'''
| '''એક વાર્તાસંગ્રહ :'''

જીવનમાંથી જડેલી (1932) 15 વાર્તાઓ | :જીવનમાંથી જડેલી (1932) 15 વાર્તાઓ | ||
'''‘વનમાળાની ડાયરીમાંથી કેટલાક ઉતારા’ વાર્તા વિશે :'''
| '''‘વનમાળાની ડાયરીમાંથી કેટલાક ઉતારા’ વાર્તા વિશે :'''