નારીસંપદા : ટૂંકી વાર્તા/પ્રાપ્તિ: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 2: Line 2:
{{Heading|પ્રાપ્તિ |આમ્રપાલી દેસાઈ }}
{{Heading|પ્રાપ્તિ |આમ્રપાલી દેસાઈ }}
{{Poem2Open}}
{{Poem2Open}}
રાધા આજે સંધ્યાના પીળા ઉદાસ રંગોને તાકતી આકાશનાં બદલાતાં રૂપને જોઈ રહી હતી. ધીરે ધીરે ઘટ્ટ થતા રંગોએ કાળાશ પકડી અને અંધકાર છવાયો. રહી રહીને તે પોતાને એક જ પ્રશ્ન પૂછી રહી હતી કે તેણે એવું શું કર્યું હતું કે રીતેશ આમ તેનાથી અતડો રહેતો હતો? લગ્ન પછીના પંદર વર્ષની ક્ષણેક્ષણથી એકબીજાથી પરિચિત આમ અચાનક જ પંદર વર્ષ પૂરાં થયાની રાત્રે જ કેમ... રાધાને યાદ આવ્યો એ દિવસ જ્યારે રીતેશ અને તે લગ્ન માટે પસંદ કરવા એકબીજાને મળ્યાં —

રીતેશ દેખાવમાં સાધારણ હતો તો રાધાય ક્યાં સ્વરૂપવાન હતી… પણ તે દિવસે રીતેશે જે કહ્યું —‘રાધા, મને પૈસાની લાલચ નથી પરંતુ હું સ્વાવલંબી છું. મને મારા વિચારો, મારી સ્વતંત્રતા પ્રિય છે. તમને ગાડી બંગલો નહીં આપી શકું... હા, સ્વમાનભેર જીવવાની ઇચ્છા છે.'

મારાં વિચારો તમારાથી ભિન્ન નથી, રીતેશ!” રાધાએ કહ્યું હતું. એ વધારે બોલી ન શકી. રીતેશ ઘણું બોલ્યો. રાધાને રીતેશ પ્રગતિશીલ વિચારધારામાં માનતો લાગ્યો. તેને રીતેશ ગમ્યો, અનુકૂળ લાગ્યો અને મંજૂરી આપી દીધી. રીતેશને પણ રાધા સાથે લગ્ન કરવાનો વાંધો ન હતો. વડીલો દ્વારા જ પરિચય થયો હોવાથી લગ્ન એક જ માસમાં લેવાનું ઠરાવ્યું.

Line 32: Line 32:

'''વાર્તા અને વાર્તાકાર :'''
'''વાર્તા અને વાર્તાકાર :'''
આમ્રપાલી દેસાઈ (૧૬-૦૬-૧૯૫૯)
:આમ્રપાલી દેસાઈ (૧૬-૦૬-૧૯૫૯)

'''‘પ્રાપ્તિ’ વાર્તા વિશે :'''
'''‘પ્રાપ્તિ’ વાર્તા વિશે :'''
17,546

edits