ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/મા — કિરીટ દૂધાત: Difference between revisions

+1
 
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 11: Line 11:
પછી  
પછી  
મા કશું બોલતી નથી.  
મા કશું બોલતી નથી.  
પચાપ ઘરના એક ખૂણામાં બેસીને  
ચૂપચાપ ઘરના એક ખૂણામાં બેસીને  
પોતાના વાથી પીડાતા  
પોતાના વાથી પીડાતા  
પગને પંપાળ્યા કરે છે.  
પગને પંપાળ્યા કરે છે.  
Line 31: Line 31:
મા
મા
જે પ્રેમિકા જેટલી સુંદર નહોતી.
જે પ્રેમિકા જેટલી સુંદર નહોતી.
- કિરીટ દૂધાત</poem>'''}}
{{right|- કિરીટ દૂધાત}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મા વિશેની આ એક જુવાનિયાની ઉક્તિ છે, બાકી બાળક માતાની સુંદરતા કે વય વિશે તુલનાત્મક વિધાનો કરે ? એને માટે તો માનું હોવું જ પૂરતું.
મા વિશેની આ એક જુવાનિયાની ઉક્તિ છે, બાકી બાળક માતાની સુંદરતા કે વય વિશે તુલનાત્મક વિધાનો કરે ? એને માટે તો માનું હોવું જ પૂરતું.
Line 40: Line 40:
કે બા, તારા બનાવેલા તને આજે બનાવે છે.</poem>'''}}
કે બા, તારા બનાવેલા તને આજે બનાવે છે.</poem>'''}}
શિશુની ક્ષણમાળામાં ફુમતું થઈને હાથવગી રહેતી બા, યુવાનના સમયપત્રકમાં આવે તો છાપભૂલ ગણાઈ જાય છે.
શિશુની ક્ષણમાળામાં ફુમતું થઈને હાથવગી રહેતી બા, યુવાનના સમયપત્રકમાં આવે તો છાપભૂલ ગણાઈ જાય છે.
પિતા જ્યારે હોતા નથી અને મા વધારે વૃદ્ધ થતી જાય છે.  
{{Block center|'''<poem>પિતા જ્યારે હોતા નથી અને મા વધારે વૃદ્ધ થતી જાય છે.  
ત્યારે એની આંખમાંથી પ્રશ્ન ડોકાયા કરે છે :  
ત્યારે એની આંખમાંથી પ્રશ્ન ડોકાયા કરે છે :  
{{Block center|'''<poem>‘આ પુત્ર મને સાચવશે ખરો ?’
‘આ પુત્ર મને સાચવશે ખરો ?’
{{center|*}}
{{center|<nowiki>*</nowiki>}}દીકરાનો હાથ એને દગો દેશે તો ?  
દીકરાનો હાથ એને દગો દેશે તો ?  
હું એને ટેકો આપી શકે એવું કશું જ કહી નથી શકતો.  
હું એને ટેકો આપી શકે એવું કશું જ કહી નથી શકતો.  
ફક્ત મને મારા હાથ કાપી નાખવાનું મન થાય છે.
ફક્ત મને મારા હાથ કાપી નાખવાનું મન થાય છે.
(વિપિન પરીખ)</poem>'''}}
{{right|(વિપિન પરીખ)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ભીંતેથી પોપડો ખરે તેમ મા ખરી પડે છે એક દિવસ અને પછી ભીંતે નવો રંગ ચોપડાઈ જાય છે.
ભીંતેથી પોપડો ખરે તેમ મા ખરી પડે છે એક દિવસ અને પછી ભીંતે નવો રંગ ચોપડાઈ જાય છે.
Line 64: Line 63:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = એને વિષે કહો કોઈને કંઈ પૂછવું છે? — લાભશંકર ઠાકર
|previous = વહવાયા — નીરવ પટેલ
|next = જળદેવતાને બલિદાન — લોકગીત
|next = એને વિષે કહો કોઈને કંઈ પૂછવું છે? — લાભશંકર ઠાકર
}}
}}