અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`પતીલ'/આ લીલા લીલા લીમડા તળે...: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
{{Right|(પતીલનાં ચૂંટેલા કાવ્યો, ૧૯૭૩, પૃ. ૧૮૯)}} | {{Right|(પતીલનાં ચૂંટેલા કાવ્યો, ૧૯૭૩, પૃ. ૧૮૯)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘બાદરાયણ’ (ભાનુશંકર વ્યાસ)/બીજું હું કાંઈ ન માગું | બીજું હું કાંઈ ન માગું]] | આપને તારા અંતરનો એક તાર]] | |||
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`પતીલ'/ખપના દિલાસા શા? | ખપના દિલાસા શા? ]] | જતાં મદફન તરફ ઘરની બજવવાં ઢોલતાસાં શાં? ]] | |||
}} |
Latest revision as of 10:25, 20 October 2021
આ લીલા લીલા લીમડા તળે...
પતીલ
આ લીલા લીલા લીમડા તળે
થાકેલો કોઈ રાહિયો મળે
કરાર કેવો કાળજે વળે —
જો આપદાનો ભાગિયો મળે?
કોમના ગરાસ તો ગયા
મ્હોલના ઉજાસ તો ગયા
હારીડા તણો લાવતો પતો
સજાત, દીન ખેપિયો મળે!
હલેત દશા, એકલાપણું —
કશો ન લાભ, સાંખવું ઘણું,
માહરા સેતાન રુદેનો
કો ઠારનાર ગોઠિયો મળે!
(પતીલનાં ચૂંટેલા કાવ્યો, ૧૯૭૩, પૃ. ૧૮૯)