અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/હું ચાહું છું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 9: Line 9:
{{Right|(વસુધા, પૃ. ૧૬૧)}}
{{Right|(વસુધા, પૃ. ૧૬૧)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = હંકારી જા
|next =એક ગાંડી
}}

Latest revision as of 11:17, 20 October 2021


હું ચાહું છું

સુન્દરમ્

હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

(વસુધા, પૃ. ૧૬૧)