ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/એક ઇજન — ભૂપેશ અધ્વર્યુ: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| (5 intermediate revisions by the same user not shown) | |||
| Line 10: | Line 10: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>ભૂપ, મને લાગી તારી પ્યાસ — એને માણું. તપ્ત મારો કંઠ તારા કાનનાં કમાડ પરે પટકાતો રોજ | {{Block center|'''<poem>ભૂપ, મને લાગી તારી પ્યાસ — એને માણું. | ||
તપ્ત મારો કંઠ તારા કાનનાં કમાડ પરે પટકાતો રોજ | |||
આજ ચરમવ્યાકુલ બની તુમુલ મચ્યો છે | આજ ચરમવ્યાકુલ બની તુમુલ મચ્યો છે | ||
તને એનું નથી ભાન, નથી જાણ — એને માણું. ભૂપ, મારાં તંન, મારાં સ્તન, મારાં બાળ, રે નયન મારાં, આવ. આ ધધડ્યા મિજાગરા, આ કકળ્યા મિજાગરા, આ તૂટતા મિજાગરા | તને એનું નથી ભાન, નથી જાણ — એને માણું. | ||
ને પલકમાં તૂટશે કમાડ — તને કશી નથી જાણ. પછી કૂપમાં પારેવાં જેવો ફડ ફડ ફડ મારો વીંઝાતો વીંઝાતો | ભૂપ, મારાં તંન, મારાં સ્તન, મારાં બાળ, રે નયન મારાં, આવ. | ||
એવો ઘૂમશે અવાજ, થશે તરંગિત જલ નીચે જલ નીચે જલ પછી જલ પછી જલ પછી જલ…'</poem>'''}} | આ ધધડ્યા મિજાગરા, આ કકળ્યા મિજાગરા, આ તૂટતા મિજાગરા | ||
ને પલકમાં તૂટશે કમાડ — તને કશી નથી જાણ. | |||
પછી કૂપમાં પારેવાં જેવો ફડ ફડ ફડ મારો વીંઝાતો વીંઝાતો | |||
એવો ઘૂમશે અવાજ, થશે તરંગિત જલ નીચે જલ નીચે | |||
જલ પછી જલ પછી જલ પછી જલ…'</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
માતા પુત્રને તલસે છે, પણ આ તલસાટ મીઠો, માણવા જેવો છે. શોષાતા કંઠમાંથી છટકીને માતાનો અવાજ માથું પટકે છે પુત્રના કાન પર, રોજેરોજ, પણ આજે તો સવિશેષપણે. ‘ભૂપ, મારાં તંન, મારાં સ્તન, મારાં બાળ, રે નયન મારાં, આવ'માં માતાની સ્વાભાવિક વાત્સલ્યછલોછલ ઉક્તિ સંભળાય છે. ભૂપેશનું ‘ભૂપ' કર્યામાં અપત્યપ્રેમ સાથે પ્રણય પણ ડોકાય છે. માતાનો અવાજ કાનના કમાડ ધધડાવે, કકળાવે અને તોડે છે. વેતાળપચીસીની વાર્તા જેવું રહસ્યમય વાતાવરણ રચાતું જાય છે. ‘વીંઝાતો વીંઝાતો' વડે અવાજ બે વાર પાંખ ફફડાવે છે. ‘જલ'ના છ આવર્તન દ્વારા કૂવો અતલ હોવાનું દેખાય છે. | માતા પુત્રને તલસે છે, પણ આ તલસાટ મીઠો, માણવા જેવો છે. શોષાતા કંઠમાંથી છટકીને માતાનો અવાજ માથું પટકે છે પુત્રના કાન પર, રોજેરોજ, પણ આજે તો સવિશેષપણે. ‘ભૂપ, મારાં તંન, મારાં સ્તન, મારાં બાળ, રે નયન મારાં, આવ'માં માતાની સ્વાભાવિક વાત્સલ્યછલોછલ ઉક્તિ સંભળાય છે. ભૂપેશનું ‘ભૂપ' કર્યામાં અપત્યપ્રેમ સાથે પ્રણય પણ ડોકાય છે. માતાનો અવાજ કાનના કમાડ ધધડાવે, કકળાવે અને તોડે છે. વેતાળપચીસીની વાર્તા જેવું રહસ્યમય વાતાવરણ રચાતું જાય છે. ‘વીંઝાતો વીંઝાતો' વડે અવાજ બે વાર પાંખ ફફડાવે છે. ‘જલ'ના છ આવર્તન દ્વારા કૂવો અતલ હોવાનું દેખાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>ઉદરના અવકાશે હજુયે તું | {{Block center|'''<poem>સ્મિત નહીં, ચુંબનથી મત્ત બન્યા ઓષ્ઠે નહીં, | ||
અને માસ પછી માસ પછી માસ એમ નવને કે આઠને કે કોઈકે ટકોરે | મૂછિર્ત ન નૈન કે ન વિશ્રંભની ગોઠ, | ||
ફૂટે વેણ, વેણ વેણ વેણ — પ્રસવની ચીસ. ફીણ ફીણ ફીણ ફીણ — તોફાની હલ્લેસે જોડ્યાં બાવડાં ને ડાબલા | નહીં આશ્લેષે આશ્લેષે બેય બદ્ધ દેહ, મૈથુન ન. | ||
ને પ્રસવની ચીસ. ભૂપ… ચીસ… ભૂપ… ચીસ… તારા કાનનાં કમાડ કેરા તૂટશે મિજાગરા. આવ, ઊંવાં ઊંવા, મારા લાલ.</poem>'''}} | અક્ષતયોનિ રે હું તો રજસ્વલા નારી, મારી અનાઘ્રાત કાય... | ||
ઉદરના અવકાશે હજુયે તું ફરક્યા કરે છે કૂણું. | |||
હજુયે હજુયે મને ખાટું ખાટું ભાવે | |||
અને વમન ને દોહદની ડમરીઓ છૂટે | |||
અને માસ પછી માસ પછી માસ એમ નવને | |||
કે આઠને કે કોઈકે ટકોરે | |||
ફૂટે વેણ, વેણ વેણ વેણ — પ્રસવની ચીસ. | |||
ફીણ ફીણ ફીણ ફીણ — તોફાની હલ્લેસે | |||
જોડ્યાં બાવડાં ને ડાબલા ને પ્રસવની ચીસ. | |||
ભૂપ… ચીસ… ભૂપ… ચીસ… | |||
તારા કાનનાં કમાડ કેરા તૂટશે મિજાગરા. | |||
આવ, ઊંવાં ઊંવા, મારા લાલ.</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 31: | Line 45: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>સૂરજે તપેલ લાલચોળ મારી ફફળતી કાય. છાતીમાં છવીલ્લ બની ઊનાં ઊનાં ઊકળે છે દૂધ. આવ, મારાં ભૂરિયાં ગલૂડિયાં, તું ચસ્ ચસ્ આવ.</poem>'''}} | {{Block center|'''<poem>સૂરજે તપેલ લાલચોળ મારી ફફળતી કાય. | ||
છાતીમાં છવીલ્લ બની ઊનાં ઊનાં ઊકળે છે દૂધ. | |||
આવ, મારાં ભૂરિયાં ગલૂડિયાં, તું ચસ્ ચસ્ આવ.</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 37: | Line 53: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>ગયાં ગામ, ગયા ટીંબા, ગયાં શામળાં તમાલવન, શંકુદ્રુમ કામાક્ષીના દેશ રહ્યા પીછે, રહ્યાં પીછે તપોવન. ઠેક્યા હિમનગ ઠેક્યા, ઠેક્યા સૂસવતા નદ, ક્યાંક છૂટી ગયાં પાદત્રાણ, ડાળીમાં ઝલાઈ ગયા શિરપેચ, ઉત્તરીય-અધોવસ્ત્ર લીરા લીરા અને તૂટ્યા કટિબંધ તૂટ્યા. એક તૂટ્યો ના અવાજ, મારો તૂટે ના અવાજ, એમ તૂટે ના અવાજ, મારા ઉદરથી પ્રતિક્ષણ પ્રસવ્યો જે જાય એમ તૂટે ના અવાજ.</poem>'''}} | {{Block center|'''<poem>ગયાં ગામ, ગયા ટીંબા, ગયાં શામળાં તમાલવન, | ||
શંકુદ્રુમ કામાક્ષીના દેશ રહ્યા પીછે, રહ્યાં પીછે તપોવન. | |||
ઠેક્યા હિમનગ ઠેક્યા, ઠેક્યા સૂસવતા નદ, | |||
ક્યાંક છૂટી ગયાં પાદત્રાણ, ડાળીમાં ઝલાઈ ગયા શિરપેચ, | |||
ઉત્તરીય-અધોવસ્ત્ર લીરા લીરા અને તૂટ્યા | |||
કટિબંધ તૂટ્યા. એક તૂટ્યો ના અવાજ, મારો તૂટે ના અવાજ, | |||
એમ તૂટે ના અવાજ, મારા ઉદરથી પ્રતિક્ષણ પ્રસવ્યો | |||
જે જાય એમ તૂટે ના અવાજ.</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 43: | Line 66: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>મારી છાતીએ કિલ્લોલ તારો વેર — એને માણું....આવ, આવ રે ભૂપેશ, આવ.</poem>'''}} | {{Block center|'''<poem>મારી છાતીએ કિલ્લોલ તારો વેર — એને માણું.... | ||
આવ, આવ રે ભૂપેશ, આવ.</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||