ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/એક ઇજન — ભૂપેશ અધ્વર્યુ: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 28: | Line 28: | ||
મૂછિર્ત ન નૈન કે ન વિશ્રંભની ગોઠ, | મૂછિર્ત ન નૈન કે ન વિશ્રંભની ગોઠ, | ||
નહીં આશ્લેષે આશ્લેષે બેય બદ્ધ દેહ, મૈથુન ન. | નહીં આશ્લેષે આશ્લેષે બેય બદ્ધ દેહ, મૈથુન ન. | ||
અક્ષતયોનિ રે હું તો રજસ્વલા નારી, મારી અનાઘ્રાત કાય... | અક્ષતયોનિ રે હું તો રજસ્વલા નારી, મારી અનાઘ્રાત કાય... | ||
ઉદરના અવકાશે હજુયે તું ફરક્યા કરે છે કૂણું. | |||
હજુયે હજુયે મને ખાટું ખાટું ભાવે | |||
અને વમન ને દોહદની ડમરીઓ છૂટે | અને વમન ને દોહદની ડમરીઓ છૂટે | ||
અને માસ પછી માસ પછી માસ એમ નવને કે આઠને કે કોઈકે ટકોરે | અને માસ પછી માસ પછી માસ એમ નવને | ||
કે આઠને કે કોઈકે ટકોરે | |||
ફૂટે વેણ, વેણ વેણ વેણ — પ્રસવની ચીસ. | ફૂટે વેણ, વેણ વેણ વેણ — પ્રસવની ચીસ. | ||
ફીણ ફીણ ફીણ ફીણ — તોફાની હલ્લેસે | ફીણ ફીણ ફીણ ફીણ — તોફાની હલ્લેસે | ||
જોડ્યાં બાવડાં ને ડાબલા | જોડ્યાં બાવડાં ને ડાબલા ને પ્રસવની ચીસ. | ||
ને પ્રસવની ચીસ. | |||
ભૂપ… ચીસ… ભૂપ… ચીસ… | ભૂપ… ચીસ… ભૂપ… ચીસ… | ||
તારા કાનનાં કમાડ કેરા તૂટશે મિજાગરા. | તારા કાનનાં કમાડ કેરા તૂટશે મિજાગરા. | ||
| Line 46: | Line 46: | ||
{{Block center|'''<poem>સૂરજે તપેલ લાલચોળ મારી ફફળતી કાય. | {{Block center|'''<poem>સૂરજે તપેલ લાલચોળ મારી ફફળતી કાય. | ||
છાતીમાં છવીલ્લ બની ઊનાં ઊનાં ઊકળે છે દૂધ. આવ, મારાં ભૂરિયાં ગલૂડિયાં, તું ચસ્ ચસ્ આવ.</poem>'''}} | છાતીમાં છવીલ્લ બની ઊનાં ઊનાં ઊકળે છે દૂધ. | ||
આવ, મારાં ભૂરિયાં ગલૂડિયાં, તું ચસ્ ચસ્ આવ.</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||