કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૫. ખોટી ચીજ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(5 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૫. ખોટી ચીજ| | {{Heading|૫. ખોટી ચીજ|જયન્ત પાઠક}} | ||
<poem> | <poem> | ||
ખપે ન ખોટી ચીજ | ખપે ન ખોટી ચીજ | ||
Line 6: | Line 6: | ||
:: મનને ખપે ન ખોટી ચીજ. | :: મનને ખપે ન ખોટી ચીજ. | ||
ચાતક ચહું વરસાદ ગગનથી, નહિ ગરજન, નહિ વીજ. | ચાતક ચહું વરસાદ ગગનથી, નહિ ગરજન, નહિ વીજ. | ||
::::::::: —અમનેo | ::::::::::::::: —અમનેo | ||
:: અઢળક ચહું અંબાર તેજનો | :: અઢળક ચહું અંબાર તેજનો | ||
:::: નહીં ઓછાથી રાચું; | :::: નહીં ઓછાથી રાચું; | ||
:: તુજ મુજ પ્રીતના દાવે માગું | :: તુજ મુજ પ્રીતના દાવે માગું | ||
::: તારું સકલ, નહીં યાચું. | :::: તારું સકલ, નહીં યાચું. | ||
પૂર્ણ સુધારસકુમ્ભ પૂનમનો પીવો, ન ઘૂંટડી બીજ. | પૂર્ણ સુધારસકુમ્ભ પૂનમનો પીવો, ન ઘૂંટડી બીજ. | ||
:: આ જીવનજમનાના ઘાટે | :: આ જીવનજમનાના ઘાટે | ||
::: ઘટ ભરનારી ગોપી; | ::: ઘટ ભરનારી ગોપી; | ||
Line 18: | Line 19: | ||
:::: મરજાદાને લોપી. | :::: મરજાદાને લોપી. | ||
કંઠે કરનો હાર ચહું, ના માદળિયાંતાવીજ | કંઠે કરનો હાર ચહું, ના માદળિયાંતાવીજ | ||
::::::::: —અમનેo | ::::::::::::::: —અમનેo | ||
</poem> | </poem> | ||
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૬૪-૬૫)}} | {{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૬૪-૬૫)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪. આવ્યો છું તો—|૪. આવ્યો છું તો—]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૬. રેવાતટે મધ્યાહ્ન-સંધ્યા |૬. રેવાતટે મધ્યાહ્ન-સંધ્યા ]] | |||
}} |
Latest revision as of 13:07, 4 September 2021
૫. ખોટી ચીજ
જયન્ત પાઠક
ખપે ન ખોટી ચીજ
અમને ખપે ન ખોટી ચીજ.
મનને ખપે ન ખોટી ચીજ.
ચાતક ચહું વરસાદ ગગનથી, નહિ ગરજન, નહિ વીજ.
—અમનેo
અઢળક ચહું અંબાર તેજનો
નહીં ઓછાથી રાચું;
તુજ મુજ પ્રીતના દાવે માગું
તારું સકલ, નહીં યાચું.
પૂર્ણ સુધારસકુમ્ભ પૂનમનો પીવો, ન ઘૂંટડી બીજ.
આ જીવનજમનાના ઘાટે
ઘટ ભરનારી ગોપી;
મોહી પડી છું મોહન જગની
મરજાદાને લોપી.
કંઠે કરનો હાર ચહું, ના માદળિયાંતાવીજ
—અમનેo
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૬૪-૬૫)