32,370
edits
(+1) |
No edit summary |
||
| Line 6: | Line 6: | ||
ધર્મ અમારો એકમાત્ર એ સર્વ ધર્મ સેવા કરવી, | ધર્મ અમારો એકમાત્ર એ સર્વ ધર્મ સેવા કરવી, | ||
ધ્યેય અમારું છે વત્સલતા, વિશ્વમહીં એને ભરવી. | ધ્યેય અમારું છે વત્સલતા, વિશ્વમહીં એને ભરવી. | ||
સકલ જગતની બની જનેતા, વત્સલતા સહુમાં રેડું, | સકલ જગતની બની જનેતા, વત્સલતા સહુમાં રેડું, | ||
એ જ ભાવનાના અનુયાયી, બનવાનું સહુને તેડું. | એ જ ભાવનાના અનુયાયી, બનવાનું સહુને તેડું. | ||
નાતજાતના ભેદ અમોને, લેશ નથી કાંઈ આભડતા, | નાતજાતના ભેદ અમોને, લેશ નથી કાંઈ આભડતા, | ||
દેશ વેશના શિષ્ટાચારો, વિકાસ માટે નહીં નડતા. | દેશ વેશના શિષ્ટાચારો, વિકાસ માટે નહીં નડતા. | ||
નિર્ભય બનીને જાનમાલની, પરવા કદીયે નવ કરીએ, | નિર્ભય બનીને જાનમાલની, પરવા કદીયે નવ કરીએ, | ||
અમ માલિકીની વસ્તુનો, મૂઢ સ્વાર્થ પણ પરહરીએ. | અમ માલિકીની વસ્તુનો, મૂઢ સ્વાર્થ પણ પરહરીએ. | ||
બ્રહ્મચર્યની જ્યોત જગાવી, સત્ય પ્રભુને મંદિરિયે, | બ્રહ્મચર્યની જ્યોત જગાવી, સત્ય પ્રભુને મંદિરિયે, | ||
જનસેવાને આંચ ન આવે, એ વ્યવસાયો આચરીએ. | જનસેવાને આંચ ન આવે, એ વ્યવસાયો આચરીએ. | ||
સદ્ગુણ સ્તુતિ કરીએ સૌની, નિંદાથી ન્યારાં રહીએ, | સદ્ગુણ સ્તુતિ કરીએ સૌની, નિંદાથી ન્યારાં રહીએ, | ||
વ્યસનો ત્યજીએ સદ્ગુણ સજીએ ટાપટીપ ખોટી તજીએ. | વ્યસનો ત્યજીએ સદ્ગુણ સજીએ ટાપટીપ ખોટી તજીએ. | ||
ખાવું, પીવું, હરવું, ફરવું, સૂવું, જાગવું ને વદવું, | ખાવું, પીવું, હરવું, ફરવું, સૂવું, જાગવું ને વદવું, | ||
સર્વ ક્રિયાઓ કરતાં પહેલાં પાપ વિકારોથી ડરવું. | સર્વ ક્રિયાઓ કરતાં પહેલાં પાપ વિકારોથી ડરવું. | ||
છતાં થાય ગફલત જે કાંઈ તે ક્ષમા માગી હળવાં થઈએ, | છતાં થાય ગફલત જે કાંઈ તે ક્ષમા માગી હળવાં થઈએ, | ||
સર્વ ક્ષેત્રમાં રહીએ તોપણ આત્મભાન નહીં વિસ્મરીએ. | સર્વ ક્ષેત્રમાં રહીએ તોપણ આત્મભાન નહીં વિસ્મરીએ. | ||