મંગલમ્/આવો ઉમંગભરી: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 5: Line 5:
આવો ઉમંગભરી દુનિયાના ચોકમાં
આવો ઉમંગભરી દુનિયાના ચોકમાં
{{gap|4em}}સર્વોદય સાધવા કાજ (૨)
{{gap|4em}}સર્વોદય સાધવા કાજ (૨)
બાપુની જય બોલો, હૈયાનાં દ્વાર ખોલો… બાપુની૦
બાપુની જય બોલો, હૈયાનાં દ્વાર ખોલો… {{right|બાપુની૦}}
ઘર ઘર ને ગામ ગામ, રેંટિયા ગુંજાવજો,
ઘર ઘર ને ગામ ગામ, રેંટિયા ગુંજાવજો,
{{gap|4em}}શ્રમજીવન લલકાર (૨)… બાપુની૦
{{gap|4em}}શ્રમજીવન લલકાર (૨)… {{right|બાપુની૦}}
સેવાના ક્ષેત્રમાં, સ્વારથનાં ઝાંખરાં,
સેવાના ક્ષેત્રમાં, સ્વારથનાં ઝાંખરાં,
{{gap|4em}}ઉખેડી ફેંકજો બહાર (૨)… બાપુની૦
{{gap|4em}}ઉખેડી ફેંકજો બહાર (૨)… {{right|બાપુની૦}}
દુનિયાનો દેવ આજ પૈસા મનાય છે,
દુનિયાનો દેવ આજ પૈસા મનાય છે,
{{gap|4em}}એને મિટાવો આ વાર (૨)… બાપુની૦
{{gap|4em}}એને મિટાવો આ વાર (૨)… {{right|બાપુની૦}}
ઘર ઘરને બારણે બેઠો છે સાહ્યબો,
ઘર ઘરને બારણે બેઠો છે સાહ્યબો,
{{gap|4em}}એનો ના છોડો વિચાર (૨)… બાપુની૦
{{gap|4em}}એનો ના છોડો વિચાર (૨)… {{right|બાપુની૦}}


</poem>}}
</poem>}}