કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૭. કવિતા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૭. કવિતા|જયન્ત પાઠક}} <poem> ચોકની વચ્ચે ઊભી કરેલી શૂળી પર ચઢી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 22: | Line 22: | ||
૨૪-૩-’૭૫ | ૨૪-૩-’૭૫ | ||
</poem> | </poem> | ||
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૪૮)}} | {{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૪૮)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૬. એક એવું ગામ |૨૬. એક એવું ગામ ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૮. દીકરીના લગ્ન પછી, ઘરમાં |૨૮. દીકરીના લગ્ન પછી, ઘરમાં ]] | |||
}} |
Latest revision as of 12:07, 6 September 2021
૨૭. કવિતા
જયન્ત પાઠક
ચોકની વચ્ચે ઊભી કરેલી
શૂળી પર ચઢી
હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે?
ધગધગતા અંગારાને
હથેળીમાં લઈને રમાડવાની આવડત છે?
ચણોઠીઓ ફૂંકી ફૂંકીને
તાપણું કરી તાપવાની ધીરજ છે?
ઊભી દીવાલમાંથી
આરપાર નીકળી જવાની હિકમત છે?
કરોળિયાના જાળામાં
આખા બ્રહ્માંડને
તરફડતું જોવાની આંખ છે ?
હોય તો તું
કવિતા કરી શકે – કદાચ.
૨૪-૩-’૭૫
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૪૮)