કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૩. બાનો ઓરડો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૩. બાનો ઓરડો|જયન્ત પાઠક}} <poem> જન્મતાંવેંત બાની છાતીએ, બાની પ...")
 
No edit summary
 
Line 20: Line 20:
</poem>
</poem>
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૦૪-૪૦૫)}}
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૦૪-૪૦૫)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૨. વનવાસ |૪૨. વનવાસ ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૪. ઉત્કંઠેશ્વરમાં |૪૪. ઉત્કંઠેશ્વરમાં ]]
}}

Latest revision as of 12:27, 6 September 2021

૪૩. બાનો ઓરડો

જયન્ત પાઠક

જન્મતાંવેંત
બાની છાતીએ, બાની પથારીમાં;
ભાંખોડિયાં ભરીભરીને છેવટે
બાના ખોળામાં;
શેરીમાં રમી-રખડીને, છેવટે
બાના ખોળામાં;
સંસારમાં બા જ એક હાથવગી, પ્રેમવગી ત્યારે —

ને આજેઃ
બહારથી આંગણે આવીને
ઘરમાં જોઉં છું તો
બાનો ઓરડો કેટલો આઘો દેખાય છે!
પહોંચતાં કેટલી વાર થાય છે!

૨૮-૮-૧૯૮૪

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૦૪-૪૦૫)