31,395
edits
(+1) |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
લીમડાના ઝાડ પાસે એક મોટી સ્કૂલ એમાં ભણવાની ચાલી છે ફૅશન | લીમડાના ઝાડ પાસે એક મોટી સ્કૂલ એમાં ભણવાની ચાલી છે ફૅશન | ||
એમાં કીડીએ લીધું એડમિશન | {{right|એમાં કીડીએ લીધું એડમિશન}} | ||
નાનકડાં કીડીબહેન નાનકડા દફતરમાં નાનકડી પાટી લૈ આવે | નાનકડાં કીડીબહેન નાનકડા દફતરમાં નાનકડી પાટી લૈ આવે | ||
| Line 10: | Line 10: | ||
સ્કૂલેથી છૂટીને રોજ રોજ ઝટપટથી કીડીબહેન કરતાં ભઈ લેસન | સ્કૂલેથી છૂટીને રોજ રોજ ઝટપટથી કીડીબહેન કરતાં ભઈ લેસન | ||
લીમડાના ઝાડ પાસે એક મોટી સ્કૂલ એમાં ભણવાની ચાલી ફૅશન | લીમડાના ઝાડ પાસે એક મોટી સ્કૂલ એમાં ભણવાની ચાલી ફૅશન | ||
એમાં કીડીએ લીધું એડમિશન | {{right|એમાં કીડીએ લીધું એડમિશન}} | ||
મકોડાભાઈ સાવ ભણવામાં ઠોઠ એને ક ખ ગ આવડે નૈ કાંઈ | મકોડાભાઈ સાવ ભણવામાં ઠોઠ એને ક ખ ગ આવડે નૈ કાંઈ | ||
‘કીડીબહેન રોજ રોજ ટ્યૂશન કરાવશો' ? એમ પૂછે છે મક્કોડાભાઈ | |||
રોજ રોજ થોડું થોડું વાંચી લેવાનું ભાઈ રાખવાનું હોય કાંઈ ટ્યૂશન ? | રોજ રોજ થોડું થોડું વાંચી લેવાનું ભાઈ રાખવાનું હોય કાંઈ ટ્યૂશન ?{{gap}} | ||
લીમડાના ઝાડ પાસે એક મોટી સ્કૂલ એમાં ભણવાની ચાલી છે ફૅશન | લીમડાના ઝાડ પાસે એક મોટી સ્કૂલ એમાં ભણવાની ચાલી છે ફૅશન | ||
એમાં કીડીએ લીધું એડમિશન | {{right|એમાં કીડીએ લીધું એડમિશન}} | ||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||