31,397
edits
(+1) |
(+1) |
||
| Line 7: | Line 7: | ||
હું એમાં પોઢ્યો, અર્ચન ફૂલધરો, ઘીનું લઈને– | હું એમાં પોઢ્યો, અર્ચન ફૂલધરો, ઘીનું લઈને– | ||
ચિતા જાગી... જ્વાળા ભડભડ ચઢી, ચેહ વસમી. | ચિતા જાગી... જ્વાળા ભડભડ ચઢી, ચેહ વસમી. | ||
–છતાં ધૂણીમાંથી દૃગ, નજર માંડી નીરખ્યું તો | –છતાં ધૂણીમાંથી દૃગ, નજર માંડી નીરખ્યું તો | ||
ન કોઈનું હૈયું ગદગદ... વળી ચક્ષુય જરા | ન કોઈનું હૈયું ગદગદ... વળી ચક્ષુય જરા | ||
| Line 12: | Line 13: | ||
સ્મશાને આવ્યા ને, ઘડીક પછી પાછા વળી જશું. | સ્મશાને આવ્યા ને, ઘડીક પછી પાછા વળી જશું. | ||
અડે ના કાંઈ...! બીજું મડદું અહીં કોક બળશે. | અડે ના કાંઈ...! બીજું મડદું અહીં કોક બળશે. | ||
ગયા સૈ ડાઘુ, ત્યાં સહજ ધસી ચાંડાલ દીકરી | ગયા સૈ ડાઘુ, ત્યાં સહજ ધસી ચાંડાલ દીકરી | ||
વદી ‘બોરાં દેશ કુણ ભગતદાદા નથ હવે...’ | વદી ‘બોરાં દેશ કુણ ભગતદાદા નથ હવે...’ | ||
ખરાં આસું તેનાં ડબડબ પડ્યાં અંજલિ રૂપે– | ખરાં આસું તેનાં ડબડબ પડ્યાં અંજલિ રૂપે– | ||
ભલે અંગારામાં બળી જશે થશે દેહ ભડથું, | ભલે અંગારામાં બળી જશે થશે દેહ ભડથું, | ||
સગું પ્હેલું આવ્યું કફન, બળવા સાથ અમથું. | સગું પ્હેલું આવ્યું કફન, બળવા સાથ અમથું. | ||