સાફલ્યટાણું/૨૦. શ્રી વિષ્ણુ ભાસ્કર લેલે: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૨૦. શ્રી વિષ્ણુ ભાસ્કર લેલે | }} {{Poem2Open}} વિદ્યાપીઠમાં જેને મનીષી લેખી શકાય એવી વ્યક્તિઓ અવારનવાર આવ્યા જ કરતી. એ મુજબ એક વખત શ્રી વિષ્ણુ ભાસ્કર લેલે નામના એક મહારાષ્ટ્રીય સજ્જ...")
 
No edit summary
 
Line 35: Line 35:
ચીખલી અમારી સાથે એ બે દિવસ રહ્યા. કાશીબાએ ભક્તિભાવપૂર્વક એમની પરોણાગત કરી. નદી, અમારું તળાવ વગેરે અમારા નાનકડા ગામનાં રમણીય સ્થળોએ એમને હું ફરવા લઈ ગયો. તેમને એ બધું ગમ્યું. અમારી વચ્ચે જે થોડુંક અંતર પડ્યું હતું તે તો એમનું એમ રહ્યું; પંરતુ અમે બંને છૂટા પડ્યા ત્યારે તેમના આશીર્વાદની ઝંખના કરતાં અમારા ગામથી છ માઈલ દૂર આવેલા બિલિમોરા સ્ટેશને મુંબઈ જતી ગાડીમાં મેં એમને વિદાય આપી. આ અમારી છેલ્લી મુલાકાત.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<hr>
<br>
{{HeaderNav2
|previous = ૧૯. આપણા બે મૂર્ધન્ય કવિ
|next = ૨૧. વિકાસ, વિઘ્ન ને નવું સોપાન
}}
<br>
1,149

edits