પન્ના નાયકનો વાર્તાવૈભવ/થૅન્ક યુ, મિસિસ ડેસાઈ: Difference between revisions
+૧ |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 84: | Line 84: | ||
શોભા નવા રંગાયેલા રસોડામાંથી ડોગ્વુડ અને ચેરી બ્લોસમ્સથી લચેલાં વૃક્ષોને જોતી અને જ્હોને શીખવાડેલા સમારકામને યાદ કરતી કરતી ચા પીતી ક્યાંય સુધી બેસી રહી. પછી ઉપર જઈ ઇસ્ત્રીના ટેબલ પર નવી ઇસ્ત્રીથી જ્હોનના જૅકેટને ઇસ્ત્રી કરતી કરતી મનમાં બોલી, ‘થૅન્ક યુ, જ્હોન કાર્પેન્ટર.’ | શોભા નવા રંગાયેલા રસોડામાંથી ડોગ્વુડ અને ચેરી બ્લોસમ્સથી લચેલાં વૃક્ષોને જોતી અને જ્હોને શીખવાડેલા સમારકામને યાદ કરતી કરતી ચા પીતી ક્યાંય સુધી બેસી રહી. પછી ઉપર જઈ ઇસ્ત્રીના ટેબલ પર નવી ઇસ્ત્રીથી જ્હોનના જૅકેટને ઇસ્ત્રી કરતી કરતી મનમાં બોલી, ‘થૅન્ક યુ, જ્હોન કાર્પેન્ટર.’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|*}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સાંજે રડમસ ચહેરે ગિરીશ ઘેર આવ્યો. શોભાએ કારણ પૂછ્યું. | સાંજે રડમસ ચહેરે ગિરીશ ઘેર આવ્યો. શોભાએ કારણ પૂછ્યું. | ||