31,394
edits
(+1) |
(+૧) |
||
| Line 18: | Line 18: | ||
પર | પર | ||
હોડી પલાણતો, | હોડી પલાણતો, | ||
તો વળી ક્યારેક મણમઠિયું | તો વળી ક્યારેક મણમઠિયું<ref>એક કાલ્પનિક પ્રાણી. બાળક રડે ત્યારે આવે અને પછી મણ મઠ માગે એવી માન્યતા.</ref> આવે | ||
અને મણ મઠ માગે એની | અને મણ મઠ માગે એની | ||
રાહ જોતો, | રાહ જોતો, | ||
| Line 35: | Line 35: | ||
તો હું બાના દાતરડાને જ સૌ પહેલાં તો સોનાનું બનાવી દઉં. | તો હું બાના દાતરડાને જ સૌ પહેલાં તો સોનાનું બનાવી દઉં. | ||
પણ પછી થતુંઃ બા ઘાસ શાનાથી કાપશે? | પણ પછી થતુંઃ બા ઘાસ શાનાથી કાપશે? | ||
તો પછી બોડી | તો પછી બોડી<ref>ભેંસનું નામ</ref> શું ખાશે? | ||
હું મનોમન પ્રાર્થના કરતોઃ | હું મનોમન પ્રાર્થના કરતોઃ | ||
મને નાગ એનો પારસમણિ ન આપે તો સારું. | મને નાગ એનો પારસમણિ ન આપે તો સારું. | ||
| Line 73: | Line 73: | ||
નીકળી પડશે. | નીકળી પડશે. | ||
{{right|(‘ઘરઝુરાપો’માંથી)}}</poem>}} | {{right|(‘ઘરઝુરાપો’માંથી)}}</poem>}} | ||
'''નોંધ:''' | |||
{{reflist}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||