અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/સ્મરણમંજરી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્મરણમંજરી|નલિન રાવળ}} <poem> ઉત્તુંગગિરિમાળાથીઆચ્છાદિત પિન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|સ્મરણમંજરી|નલિન રાવળ}} | {{Heading|સ્મરણમંજરી|નલિન રાવળ}} | ||
<poem> | <poem> | ||
ઉત્તુંગ ગિરિમાળાથી આચ્છાદિત | |||
પિનાંગ | પિનાંગ | ||
અને | અને | ||
કાશ્મીરની એ નયનરમ્ય નિસર્ગશ્રી | |||
કલકલ ધ્વનિથી વહેતી | |||
થેમ્સ | થેમ્સ | ||
અને | અને | ||
ગંગાની એ શીતલ જળલહરી! | |||
લયાન્વિત કાવ્યશૈલીથી દીપ્ત | |||
કીટ્સ | કીટ્સ | ||
અને | અને | ||
કાન્તની એ અંતર્ગૂઢ કવિતા | |||
છંદોબદ્ધ પ્રણયકાવ્યોના પરમ | |||
ઉદ્ગાતા યેટ્સની | |||
::: | ::: એ પ્રણયાર્દ્ર દૃષ્ટિ! | ||
આધુનિક સમાજની | |||
::: | ::: મર્માન્તક કવિતાના સર્જક | ||
એલિયટની | એલિયટની | ||
::: | ::: મનુષ્યના અંતરકામ પર વરસતી | ||
::: | ::: એ કરુણામય દૃષ્ટિ! | ||
કથનકળાના કસબી | |||
જેન ઓસ્ટિન | |||
અને શરદચંદ્રની એ અદ્ભુત | |||
::: સાહિત્યસૃષ્ટિ! | ::: સાહિત્યસૃષ્ટિ! | ||
કમનીય અભિનયથી તરવરતી | |||
ઓડ્રિહેપબર્ન | ઓડ્રિહેપબર્ન | ||
અને | અને | ||
વહીદા રહેમાનનું અભિરામ સૌંદર્ય! | |||
મનોરમ સંગિની | |||
::: મહાશ્વેતાનું | ::: મહાશ્વેતાનું | ||
:::: એ | :::: એ | ||
:::: | :::: અપરિમેય લાવણ્ય! | ||
{{Right|પરબ, જુલાઈ૨૦૧૪}} | {{Right|પરબ, જુલાઈ૨૦૧૪}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =કાવ્ય (એનું મૂળ પૃથ્વીના...) | |||
|next =ત્રણ વાંદરા | |||
}} |
Latest revision as of 10:54, 22 October 2021
સ્મરણમંજરી
નલિન રાવળ
ઉત્તુંગ ગિરિમાળાથી આચ્છાદિત
પિનાંગ
અને
કાશ્મીરની એ નયનરમ્ય નિસર્ગશ્રી
કલકલ ધ્વનિથી વહેતી
થેમ્સ
અને
ગંગાની એ શીતલ જળલહરી!
લયાન્વિત કાવ્યશૈલીથી દીપ્ત
કીટ્સ
અને
કાન્તની એ અંતર્ગૂઢ કવિતા
છંદોબદ્ધ પ્રણયકાવ્યોના પરમ
ઉદ્ગાતા યેટ્સની
એ પ્રણયાર્દ્ર દૃષ્ટિ!
આધુનિક સમાજની
મર્માન્તક કવિતાના સર્જક
એલિયટની
મનુષ્યના અંતરકામ પર વરસતી
એ કરુણામય દૃષ્ટિ!
કથનકળાના કસબી
જેન ઓસ્ટિન
અને શરદચંદ્રની એ અદ્ભુત
સાહિત્યસૃષ્ટિ!
કમનીય અભિનયથી તરવરતી
ઓડ્રિહેપબર્ન
અને
વહીદા રહેમાનનું અભિરામ સૌંદર્ય!
મનોરમ સંગિની
મહાશ્વેતાનું
એ
અપરિમેય લાવણ્ય!
પરબ, જુલાઈ૨૦૧૪