અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/અધ્યાપક અંગ: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|અધ્યાપક અંગ|ધીરુ પરીખ}} <poem> પહેર્યાંસ્યૂટ-બૂટ-મોજાં-ટાઈ, પછ..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 2: Line 2:
{{Heading|અધ્યાપક અંગ|ધીરુ પરીખ}}
{{Heading|અધ્યાપક અંગ|ધીરુ પરીખ}}
<poem>
<poem>
પહેર્યાંસ્યૂટ-બૂટ-મોજાં-ટાઈ, પછીવર્ગમાંઊપડ્યાભાઈ,
પહેર્યાં સ્યૂટ-બૂટ-મોજાં-ટાઈ, પછી વર્ગમાં ઊપડ્યા ભાઈ,
ભારોથોથાંલીધાંસાથ, બુદ્ધિનોક્યાંછેસંગાથ?
ભારો થોથાં લીધાં સાથ, બુદ્ધિનો ક્યાં છે સંગાથ?
બોલેપટપટપોપટ-વૅણ, નાસાંધોનાછેકૈંરૅણ!
બોલે પટપટ પોપટ-વૅણ, ના સાંધો ના છે કૈં રૅણ!
રૅણવગરનોવાક-પ્રવાહ, મોટરનેવળીલિસ્સોરાહ,
રૅણ વગરનો વાક-પ્રવાહ, મોટરને વળી લિસ્સો રાહ,
ઊપડ્યોતેક્યાંજૈઅટકે? વાગેઘંટશબદબટકે!
ઊપડ્યો તે ક્યાં જૈ અટકે? વાગે ઘંટ શબદ બટકે!
વેરાયાવીણેતેશબ્દ, ક્યારેપૂરુંથાયેઅબ્દ?
વેરાયા વીણે તે શબ્દ, ક્યારે પૂરું થાયે અબ્દ?
શબ્દેઆંજ્યાશ્રોતા-કાન, પૃષ્ઠોમાંઝૂરેછેજ્ઞાન!
શબ્દે આંજ્યા શ્રોતા-કાન, પૃષ્ઠોમાં ઝૂરે છે જ્ઞાન!
ઝુરાપોએનેનાકઠે, પૃષ્ઠોથીપીછેજેહઠે!
ઝુરાપો એને ના કઠે, પૃષ્ઠોથી પીછે જે હઠે!
સત્રએમતોહાલ્યુંજાય, પવનથકીવાદળખેંચાય.
સત્ર એમ તો હાલ્યું જાય, પવન થકી વાદળ ખેંચાય.
વારિવણવાદળનીકાય, ગગનમધ્યએગળતીજાય,
વારિ વણ વાદળની કાય, ગગન મધ્ય એ ગળતી જાય,
તેવોએનોવાણી-મેહ, સ્રવેનહીંનેગાજેજેહ;
તેવો એનો વાણી-મેહ, સ્રવે નહીં ને ગાજે જેહ;
ધરતીનેશોએનોતોષ? કોરા-મોરાઝીલેઘોષ!
ધરતીને શો એનો તોષ? કોરા-મોરા ઝીલે ઘોષ!
ઘોષઠાલવીખિસ્સુંભરે, વર્ષપછીએમવર્ષોસરે,
ઘોષ ઠાલવી ખિસ્સું ભરે, વર્ષ પછી એમ વર્ષો સરે,
વર્ગેએમઆવેનેજાય, એકવખતકંઈગોથુંખાય,
વર્ગે એમ આવે ને જાય, એક વખત કંઈ ગોથું ખાય,
થોથુંપડ્યુંનેઊડેપાન, ગાઈડમહીંત્યાંબૂડેજ્ઞાન!
થોથું પડ્યું ને ઊડે પાન, ગાઈડ મહીં ત્યાં બૂડે જ્ઞાન!
{{Right|(અંગ-પચીસી, ૧૯૮૨, પૃ. ૯)}}
{{Right|(અંગ-પચીસી, ૧૯૮૨, પૃ. ૯)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચન્દ્રકાન્ત દત્તાણી/...રોમાંચનું | ...રોમાંચનું]]  | તોડીને જ્યાં જોઉં મોતી શબ્દનું રૂપ ભીતરમાં હતું.]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/છપ્પા : અક્ષર અંગ | છપ્પા : અક્ષર અંગ]]  | એક હસ્તનું એવું ચેન, કાગળ દેખી પકડે પેન  ]]
}}