બાબુ સુથારની કવિતા/જેમ જળાશયમાં: Difference between revisions

+1
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:
{{Heading|૧૭. જેમ જળાશયમાં}}
{{Heading|૧૭. જેમ જળાશયમાં}}


{{Block center|
{{Block center|<poem>
જેમ
જેમ
જળાશયમાં
{{gap|3em}}જળાશયમાં
એમ
એમ
સફરજનમાં
{{gap|3em}}સફરજનમાં
ટમટમી રહ્યા છે
ટમટમી રહ્યા છે
તારા
{{gap|3em}}તારા
હું ઝંપલાવું છું
હું ઝંપલાવું છું
સફરજનમાં.
સફરજનમાં.
જેમ
{{gap|3em}}જેમ
ઝંપલાવતો હતો
ઝંપલાવતો હતો
ઉમરા1<ref>1 એક વૃક્ષ</ref> પરથી
ઉમરા<ref>એક વૃક્ષ</ref> પરથી
સાત માથોડું ઊંડા ધરામાં
સાત માથોડું ઊંડા ધરામાં
તેમ
{{gap|3em}}તેમ
એ તારા લેવા
એ તારા લેવા
પણ, હું જળની સપાટી પર જ
પણ, હું જળની સપાટી પર જ
Line 45: Line 45:
હું આ પૃથ્વીને અર્થ વાન બનાવીશ<ref>નીત્સે</ref>
હું આ પૃથ્વીને અર્થ વાન બનાવીશ<ref>નીત્સે</ref>
હું પ્રેમીઓની ભાષાને મારી માટીની ભાષા બનાવીશ<ref>હોલ્ડરલીન : Language of lovers now/Be the language our lands speaks/And their
હું પ્રેમીઓની ભાષાને મારી માટીની ભાષા બનાવીશ<ref>હોલ્ડરલીન : Language of lovers now/Be the language our lands speaks/And their
soul be the people’s lift.</ref><poem>{{right|(‘નદીચાલીસા’ માંથી)}}</poem>}}
soul be the people’s lift.</ref>
પછી એ માણસ ચાલ્યો ગયોઃ
પછી એ માણસ ચાલ્યો ગયોઃ
તથાસ્થુ કહીને
તથાસ્થુ કહીને
એક નદીની શોધમાં નીકળેલો
એક નદીની શોધમાં નીકળેલો
હું
{{gap|3em}}હું
સફરજનના તળિયે તો
સફરજનના તળિયે તો
પહોંચી ગયો છું હવે.
પહોંચી ગયો છું હવે.
Line 56: Line 56:
મારી આંગળીથી
મારી આંગળીથી
મારા નખ
મારા નખ
જટેલા જ
{{gap|3em}}જટેલા જ
વેગળા છે
વેગળા છે
હું હમણાં જ તારા લઈને બહાર આવ્યો સમજો.
હું હમણાં જ તારા લઈને બહાર આવ્યો સમજો.
{{right|(‘નદીચાલીસા’ માંથી)}}
{{right|(‘નદીચાલીસા’ માંથી)}}</poem>}}
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2