અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘પંથી’ પાલનપુરી/— (કુંજડીની હાર સમ...): Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|— (કુંજડીની હાર સમ...)| ‘પંથી’ પાલનપુરી}} <poem> કુંજડીનીહારસમનભ..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
(6 intermediate revisions by one other user not shown)
Line 2: Line 2:
{{Heading|— (કુંજડીની હાર સમ...)| ‘પંથી’ પાલનપુરી}}
{{Heading|— (કુંજડીની હાર સમ...)| ‘પંથી’ પાલનપુરી}}
<poem>
<poem>
કુંજડીનીહારસમનભમાંઉડાવીલેમને,
:::::::::::કુંજડીની હાર સમ નભમાં ઉડાવી લે મને,
પંક્તિછુંહુંપ્રીતનીસૂરમાંસજાવીલેમને.
:::::::::::પંક્તિ છું હું પ્રીતની સૂરમાં સજાવી લે મને.
કૈંસદીથીવાંસળીનાછેદમાંઊંઘીરહ્યો,
:::::::::::કૈં સદીથી વાંસળીના છેદમાં ઊંઘી રહ્યો,
ફૂંકમારીતુંમધુરસૂરેજગાવીલેમને.
:::::::::::ફૂંક મારી તું મધુર સૂરે જગાવી લે મને.
હુંસમયનીધૂળથીઢંકાયલુંજાસૂદછું,
:::::::::::હું સમયની ધૂળથી ઢંકાયલું જાસૂદ છું,
ઝાકળેધોઈફરીતાજુંબનાવીલેમને.
:::::::::::ઝાકળે ધોઈ ફરી તાજું બનાવી લે મને.
સાવખાલીખમપડ્યુંઅસ્તિત્વનુંઆખુંમકાન,
:::::::::::સાવ ખાલીખમ પડ્યું અસ્તિત્વનું આખું મકાન,
આવ,::::::::::: તુંઆપીટકોરોનેવસાવીલેમને.
:::::::::::આવ, તું આપી ટકોરો ને વસાવી લે મને.
આપણુંઉપનામ::: ‘પંથી’:::::::: પંથનુંપર્યાયછે,
:::::::::::આપણું ઉપનામ ‘પંથી’ પંથનું પર્યાય છે,
::::::છોચરણઅટક્યાંહવાપરતુંતરાવીલેમને.::::::
:::::::::::છો ચરણ અટક્યાં હવા પર તું તરાવી લે મને.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/શીખ | શીખ]]  | બેઠો છું પ્લૅટફૉર્મ ઉપર બાંકડે નિરાંતે.]]
|next=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘પંથી’ પાલનપુરી/ગતિ ગતિનાં ગીત  | ગતિ ગતિનાં ગીત ]]  | સમય સમયનાં સપનાં સાથી, ગતિ ગતિનાં ગીત ]]
}}

Latest revision as of 11:15, 22 October 2021

— (કુંજડીની હાર સમ...)

‘પંથી’ પાલનપુરી

કુંજડીની હાર સમ નભમાં ઉડાવી લે મને,
પંક્તિ છું હું પ્રીતની સૂરમાં સજાવી લે મને.
કૈં સદીથી વાંસળીના છેદમાં ઊંઘી રહ્યો,
ફૂંક મારી તું મધુર સૂરે જગાવી લે મને.
હું સમયની ધૂળથી ઢંકાયલું જાસૂદ છું,
ઝાકળે ધોઈ ફરી તાજું બનાવી લે મને.
સાવ ખાલીખમ પડ્યું અસ્તિત્વનું આખું મકાન,
આવ, તું આપી ટકોરો ને વસાવી લે મને.
આપણું ઉપનામ ‘પંથી’ પંથનું પર્યાય છે,
છો ચરણ અટક્યાં હવા પર તું તરાવી લે મને.