અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘પંથી’ પાલનપુરી/ગતિ ગતિનાં ગીત: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 7: | Line 7: | ||
::: શબ્દોમાં અંકિત | ::: શબ્દોમાં અંકિત | ||
::: ઘાટ અટૂલો રહ્યો તૃષાતુર | ::: ઘાટ અટૂલો રહ્યો તૃષાતુર | ||
:::: નદી વહી ગઈ દૂર | ::::: નદી વહી ગઈ દૂર | ||
::: વ્યાપેલો સુનકાર બધેબધ | ::: વ્યાપેલો સુનકાર બધેબધ | ||
:::: ક્યાંય ન સરતો સૂર | ::::: ક્યાંય ન સરતો સૂર | ||
મોસમ સાથે વહી ગયાં સૌ | મોસમ સાથે વહી ગયાં સૌ | ||
::: મોસમનાં મનમીત... | ::: મોસમનાં મનમીત... | ||
::: એકલ બેઠો ભીંત અઢેલી | ::: એકલ બેઠો ભીંત અઢેલી | ||
:::: અવાવરું ઓસરીએ | ::::: અવાવરું ઓસરીએ | ||
::: પર્ણોને ફરકાવી ઊડ્યા | ::: પર્ણોને ફરકાવી ઊડ્યા | ||
:::: પવન કેમ વીસરીએ? | ::::: પવન કેમ વીસરીએ? | ||
મહેરામણ શો ઊછળે પાછળ | મહેરામણ શો ઊછળે પાછળ | ||
::: પથરાયેલ અતીત... | ::: પથરાયેલ અતીત... | ||
{{Right|(સમાન્તર, ૧૯૮૪, પૃ. ૧૦૯)}} | {{Right|(સમાન્તર, ૧૯૮૪, પૃ. ૧૦૯)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘પંથી’ પાલનપુરી/— (કુંજડીની હાર સમ...) | — (કુંજડીની હાર સમ...) ]] | કુંજડીની હાર સમ નભમાં ઉડાવી લે મને,]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/અત્તર-અક્ષર | અત્તર-અક્ષર ]] | આસોપાલવ? ના, અહીં દ્વારે ટાંગ્યાં સ્મિતતોરણ. ]] | |||
}} |
Latest revision as of 11:16, 22 October 2021
ગતિ ગતિનાં ગીત
‘પંથી’ પાલનપુરી
સમય સમયનાં સપનાં સાથી,
ગતિ ગતિનાં ગીત
કાગળની દીવાલે કીધાં
શબ્દોમાં અંકિત
ઘાટ અટૂલો રહ્યો તૃષાતુર
નદી વહી ગઈ દૂર
વ્યાપેલો સુનકાર બધેબધ
ક્યાંય ન સરતો સૂર
મોસમ સાથે વહી ગયાં સૌ
મોસમનાં મનમીત...
એકલ બેઠો ભીંત અઢેલી
અવાવરું ઓસરીએ
પર્ણોને ફરકાવી ઊડ્યા
પવન કેમ વીસરીએ?
મહેરામણ શો ઊછળે પાછળ
પથરાયેલ અતીત...
(સમાન્તર, ૧૯૮૪, પૃ. ૧૦૯)