ધ્વનિ/એક દિન સામેને તીરે બાંધી તેં બેડલી: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 16: Line 16:
{{gap|3em}}તારી મોરલીને સૂર,  
{{gap|3em}}તારી મોરલીને સૂર,  
{{gap|3em}}ચડિયાં પૂનેમનાં પૂર,  
{{gap|3em}}ચડિયાં પૂનેમનાં પૂર,  
{{right|મારે ઉર}}
{{gap|4em}}મારે ઉર
કો લહરીએ આવી કહ્યું રે, ‘ચલ, ચલ!’.  
કો લહરીએ આવી કહ્યું રે, ‘ચલ, ચલ!’.  
{{gap|3em}}મેં તો માન્યું’તું ‘છલ, છલ',  
{{gap|3em}}મેં તો માન્યું’તું ‘છલ, છલ',  
Line 33: Line 33:
{{gap|3em}}નહિ આ લોક, નહિ આ માયા,  
{{gap|3em}}નહિ આ લોક, નહિ આ માયા,  
{{gap|3em}}નીરખી મંદારની છાયા,  
{{gap|3em}}નીરખી મંદારની છાયા,  
{{right|સોનલ કાયા }}
{{gap|4em}}સોનલ કાયા
તારી, અણસારે કહી રહી, 'આવ હે સ્વજન!'  
તારી, અણસારે કહી રહી, 'આવ હે સ્વજન!'  
{{gap|3em}}મેં તો માન્યું'તું સ્વપન  
{{gap|3em}}મેં તો માન્યું'તું સ્વપન  
Line 50: Line 50:
{{gap|3em}}ફળ જો લચે રાશિ રાશિ,  
{{gap|3em}}ફળ જો લચે રાશિ રાશિ,  
{{gap|3em}}તો ય રે ભવની ઉપવાસી  
{{gap|3em}}તો ય રે ભવની ઉપવાસી  
{{right|હું ઉદાસી }}
{{gap|4em}}હું ઉદાસી
જલની લહરીને ફરી ફરી કહું રે 'ચલ, ચલ!'
જલની લહરીને ફરી ફરી કહું રે 'ચલ, ચલ!'
{{gap|3em}}એ તો બોલે રે ‘કલ, કલ.’  
{{gap|3em}}એ તો બોલે રે ‘કલ, કલ.’