31,402
edits
(+1) |
mNo edit summary |
||
| Line 9: | Line 9: | ||
{{gap|4em}}આંગણિયે આવી વસંત વહી જાય. | {{gap|4em}}આંગણિયે આવી વસંત વહી જાય. | ||
{{Gap} | {{Gap}}કાનનમાં કોકિલ જો ટહુકે અધીરો | ||
{{Gap} | {{Gap}}આ મનમાં મૌન તણાં ખૂંચે છે તીરો, | ||
{{gap|4em}}પૂછતાં બે વાતો શું થાય?—આંગણિયે. | {{gap|4em}}પૂછતાં બે વાતો શું થાય?—આંગણિયે. | ||
{{Gap} | {{Gap}}યૌવનને આંબલિયે આશાની મંજરી | ||
{{Gap} | {{Gap}}મ્હોરી ઝૂલંત જુઓ મરકે જરી જરી, | ||
{{gap|4em}}જો જો ના તડકે સૂકાય.—આંગણિયે. | {{gap|4em}}જો જો ના તડકે સૂકાય.—આંગણિયે. | ||
{{Gap} | {{Gap}}ફૂટતાં ફૂલોની જુઓ વ્હેતી સુગંધ છે, | ||
{{Gap} | {{Gap}}તૂટતાં ઉરોની જુઓ પ્રીતિ અભંગ છે, | ||
{{gap|4em}}બાંધી ના છૂટા થવાય—આંગણિયે. | {{gap|4em}}બાંધી ના છૂટા થવાય—આંગણિયે. | ||
</poem>}} | </poem>}} | ||