અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`અમર' પાલનપુરી/અમર હમણાં જ સૂતો છે…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અમર હમણાં જ સૂતો છે…|`અમર' પાલનપુરી}} <poem> પવન ફરકે તો એ રીતે ફ...")
 
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 4: Line 4:


<poem>
<poem>
પવન ફરકે તો એ રીતે ફરકજે, પાન ના ખખડે,
::::::::::પવન ફરકે તો એ રીતે ફરકજે, પાન ના ખખડે,
કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે.
::::::::::કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે.
દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે,
::::::::::દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે,
જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે.
::::::::::જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે.
ગગન પ્રગટાવ તુજ દીવડા, નહીં લાગે હવે ઝાંખા,
::::::::::ગગન પ્રગટાવ તુજ દીવડા, નહીં લાગે હવે ઝાંખા,
નયનના દીપને ઠારી અમર હમણાં જ સૂતો છે.
::::::::::નયનના દીપને ઠારી અમર હમણાં જ સૂતો છે.
ગગનનાં આંસુઓ માયાં નહીં ધરતીના પાલવમાં,
::::::::::ગગનનાં આંસુઓ માયાં નહીં ધરતીના પાલવમાં,
પ્રભાતે જ્યાં ખબર આવી અમર હમણાં જ સૂતો છે.
::::::::::પ્રભાતે જ્યાં ખબર આવી અમર હમણાં જ સૂતો છે.
મિલન-દૃશ્યો હવે તડપી રહ્યાં છે કરવટો લઈને,
::::::::::મિલન-દૃશ્યો હવે તડપી રહ્યાં છે કરવટો લઈને,
વિરહના રંગમાં રાચી અમર હમણાં જ સૂતો છે.
::::::::::વિરહના રંગમાં રાચી અમર હમણાં જ સૂતો છે.
કહ્યું શત્રુએ મિત્રોને કરો ઉત્સવની તૈયારી,
::::::::::કહ્યું શત્રુએ મિત્રોને કરો ઉત્સવની તૈયારી,
રહી ના જાય કંઈ ખામી, અમર હમણાં જ સૂતો છે.
::::::::::રહી ના જાય કંઈ ખામી, અમર હમણાં જ સૂતો છે.
અમર જીવન છે એવું કે જીવન ઓવારણાં લે છે,
::::::::::અમર જીવન છે એવું કે જીવન ઓવારણાં લે છે,
મરણના માનને રાખી, અમર હમણાં જ સૂતો છે.
::::::::::મરણના માનને રાખી, અમર હમણાં જ સૂતો છે.
ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા!
::::::::::ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા!
બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે.
::::::::::બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે.
ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા!
::::::::::ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા!
સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.
::::::::::સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મહેશ બા. દવે /પછી | પછી]]  | સ્વસ્થ આકાશમાંથી સરતો નથી અન્ય કોઈ અવાજ, ]]
|next=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મેઘનાદ હ. ભટ્ટ /‘થૅન્કિન્ગ યુ, યૉર્સ ફેઇથફુલી’  | ‘થૅન્કિન્ગ યુ, યૉર્સ ફેઇથફુલી’ ]]  | અંધેરીથી ચર્ચગેટ સુધી જીવવાનો પાસ ]]
}}

Latest revision as of 12:52, 22 October 2021


અમર હમણાં જ સૂતો છે…

`અમર' પાલનપુરી

પવન ફરકે તો એ રીતે ફરકજે, પાન ના ખખડે,
કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે.
દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે,
જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે.
ગગન પ્રગટાવ તુજ દીવડા, નહીં લાગે હવે ઝાંખા,
નયનના દીપને ઠારી અમર હમણાં જ સૂતો છે.
ગગનનાં આંસુઓ માયાં નહીં ધરતીના પાલવમાં,
પ્રભાતે જ્યાં ખબર આવી અમર હમણાં જ સૂતો છે.
મિલન-દૃશ્યો હવે તડપી રહ્યાં છે કરવટો લઈને,
વિરહના રંગમાં રાચી અમર હમણાં જ સૂતો છે.
કહ્યું શત્રુએ મિત્રોને કરો ઉત્સવની તૈયારી,
રહી ના જાય કંઈ ખામી, અમર હમણાં જ સૂતો છે.
અમર જીવન છે એવું કે જીવન ઓવારણાં લે છે,
મરણના માનને રાખી, અમર હમણાં જ સૂતો છે.
ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા!
બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે.
ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા!
સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.