અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનહર મોદી/મનહરા!: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મનહરા!|મનહર મોદી}} <poem> સાચેસાચું બોલ, મનહરા! મણનું મોઢું ખોલ,...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
{{Right|(મનહર અને મોદી, પૃ. ૬૪)}} | {{Right|(મનહર અને મોદી, પૃ. ૬૪)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનહર મોદી/જીવી શકું હું કઈ રીતે… | જીવી શકું હું કઈ રીતે…]] | જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર?]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રાણજીવન મહેતા/ધૂળની ડમરી જેવો ફરું છું આ શહેરમાં | ધૂળની ડમરી જેવો ફરું છું આ શહેરમાં]] | કદાચ ધૂળની ડમરી જેવો ફરું છું આ શહેરમાં ]] | |||
}} |
Latest revision as of 09:30, 23 October 2021
મનહરા!
મનહર મોદી
સાચેસાચું બોલ, મનહરા!
મણનું મોઢું ખોલ, મનહરા!
જીવતર કાણી ડોલ, મનહરા!
ખાવા લાગે ઝોલ, મનહરા!
અજવાળું અણમોલ, મનહરા!
પોતાને તું તોલ, મનહરા!
સુખને દુઃખથી ફોલ, મનહરા!
મોંઘા એના મોલ, મનહરા!
મીઠું મીઠું બોલ, મનહરા!
ઈશ્વરનું ઘર ખોલ, મનહરા!
(મનહર અને મોદી, પૃ. ૬૪)