કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨. પ્રથમ શિશુ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨. પ્રથમ શિશુ|ઉશનસ્} <poem> પ્રથમ શિશુના જન્મે ગેહે અનંત કુતૂહ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(4 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨. પ્રથમ શિશુ|ઉશનસ્} | {{Heading|૨. પ્રથમ શિશુ| ઉશનસ્}} | ||
<poem> | <poem> | ||
પ્રથમ શિશુના જન્મે ગેહે અનંત કુતૂહલઃ | પ્રથમ શિશુના જન્મે ગેહે અનંત કુતૂહલઃ | ||
Line 26: | Line 26: | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૪)}} | {{Right| (સમસ્ત કવિતા, પૃ. ૪)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧. વળાવી બા આવી|૧. વળાવી બા આવી]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩. આવ્યો વસંત|૩. આવ્યો વસંત]] | |||
}} |
Latest revision as of 13:12, 6 September 2021
૨. પ્રથમ શિશુ
ઉશનસ્
પ્રથમ શિશુના જન્મે ગેહે અનંત કુતૂહલઃ
સકલ ઘરના જેવું મારે ઘરે પણ પારણું!
અવર સઘળાં ડિમ્ભોશું આ શિશુય અણુઅણુ!
પગ ટચૂકડા, નાના નાના કરો પર અંગુલ!
ઝણકત છડા શેરીવાટે, કલધ્વનિ ઉદ્ભવે,
સ્વર નીકળતો તા...તા, તેનો વધુ રસ વેદથી!
અરવ અવકાશે આ જાણે ઊઠી પ્રથમશ્રુતિ!
વળગણી ઝૂલે વાઘા નાના ધજા સમ ઉત્સવે!
પ્રથમ શિશુના જન્મે જાણે નવેસર જીવન,
પ્રથમ સ્થિતિ ને આ બે વચ્ચે ન સામ્ય દીસે જરી,
ફળ ફૂલ પછી બીજી સ્થિતિ, નવાઈ છતાં નરીઃ
પરિણયવટે આવી ટેટી ફૂટે ભરચેતન!
પ્રથમ શિશુ સૌ ક્હાનો, માતા બધી જ યશોમતી
મૃદમલિન મોંમાં બ્રહ્માંડો અનંત વિલોકતી!
૨૪-૨-૫૪
(સમસ્ત કવિતા, પૃ. ૪)