કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪. ધન્ય ભાગ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪. ધન્ય ભાગ્ય| ઉશનસ્}} <poem> :: બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાન : અમૃ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(4 intermediate revisions by 2 users not shown) | |||
Line 4: | Line 4: | ||
:: બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાન : | :: બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાન : | ||
અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્હાન! | અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્હાન! | ||
:: ઊંચે વ્યોમભવન ખેલંદો ઊતર્યો તારે નેસ, | :: ઊંચે વ્યોમભવન ખેલંદો ઊતર્યો તારે નેસ, | ||
:: ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ, | :: ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ, | ||
ધણી થૈ બેસે તોય શું કહીએ; આ તો માગત દાણ. — બાઈ રેo | ધણી થૈ બેસે તોય શું કહીએ; આ તો માગત દાણ. — બાઈ રેo | ||
:: કંઈક બીજી જો મહિયારીની કોઈ ન ફોડે ગોળી, | :: કંઈક બીજી જો મહિયારીની કોઈ ન ફોડે ગોળી, | ||
:: રાત દી પી પી પોતે, ગોરસ બગડ્યાં દેતી ઢોળી, | :: રાત દી પી પી પોતે, ગોરસ બગડ્યાં દેતી ઢોળી, | ||
આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન. — બાઈ રેo | આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન. — બાઈ રેo | ||
:: ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઈ, | :: ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઈ, | ||
:: કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં ન બચાવવું બાઈ! | :: કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં ન બચાવવું બાઈ! | ||
Line 17: | Line 20: | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૪૩)}} | {{Right| (સમસ્ત કવિતા, પૃ. ૪૩)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩. આવ્યો વસંત|૩. આવ્યો વસંત]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૫. લાવ, હજી —|૫. લાવ, હજી —]] | |||
}} |
Latest revision as of 13:14, 6 September 2021
૪. ધન્ય ભાગ્ય
ઉશનસ્
બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાન :
અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્હાન!
ઊંચે વ્યોમભવન ખેલંદો ઊતર્યો તારે નેસ,
ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,
ધણી થૈ બેસે તોય શું કહીએ; આ તો માગત દાણ. — બાઈ રેo
કંઈક બીજી જો મહિયારીની કોઈ ન ફોડે ગોળી,
રાત દી પી પી પોતે, ગોરસ બગડ્યાં દેતી ઢોળી,
આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન. — બાઈ રેo
ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઈ,
કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં ન બચાવવું બાઈ!
બચિયું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ! — બાઈ રેo
૨-૨-૫૫
(સમસ્ત કવિતા, પૃ. ૪૩)