અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/— તો આવ્યાં કને: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|— તો આવ્યાં કને|ચંદ્રકાન્ત શેઠ}} <poem> શોધતો હતો ફૂલ ને ફોરમ શ..." |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by one other user not shown) | |||
| Line 14: | Line 14: | ||
શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધી મને, | શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધી મને, | ||
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. — | એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. — | ||
આંખ મીંચું ત્યાં જૂઈનું ગાલે | આંખ મીંચું ત્યાં જૂઈનું ગાલે | ||
::: અડતું ઝાકળફૂલ, | ::: અડતું ઝાકળફૂલ, | ||
| Line 22: | Line 23: | ||
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. | એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ… | |||
|next =બેસ, બેસ, દેડકી! | |||
}} | |||