31,395
edits
No edit summary |
(+1) |
||
| Line 19: | Line 19: | ||
પરંતુ ‘વસુધા’ સુધી આવતાં તો શ્રી. સુંદરમ્ ‘દેવસુધા’ તરફ સ્પષ્ટ વળાંક લેતા જણાય છે. નર્મદ કે કાન્તની માફક શ્રી. સુંદરમ્નું શ્રદ્ધાપરિવર્તન–એ ત્રિપુટીને આપણી કવિતાપ્રવૃત્તિમાં વિશિષ્ટ બનાવી દે છે. કાન્તની માફક શ્રી. સુંદરમ્ કાવ્યમંગલા ને વસુધાની બીજી આવૃત્તિમાં અનેક સ્થળે નવી શ્રદ્ધાયુક્ત પાઠાન્તરો પણ દાખલ કરી દે છે; પણ શ્રી. ઉમાશંકરનો વસુધારસ અનેક સંસ્કારોથી પરિપુષ્ટ થત એક સરખો સમથળ વહેતો આવ્યો છે. ગાંધીયુગના આ બે મુખ્ય કવિઓમાં એક શ્રી. અરવિંદસંસ્કારથી દીક્ષિત થાય છે, જ્યારે બીજા શ્રી. રવીન્દ્રસંસ્કારનું યજ્ઞોપવીત, જાણે કે, લે છે. ઉમાશંકરને વસુધારસ સંસ્કારમાં રવીન્દ્રનાથ જેવો છે. રવીન્દ્રનાથે ‘સ્વર્ગમાંથી વિદાય’માં સ્વર્ગને મુકાબલે પૃથ્વીની પ્રેમઉષ્માને વધુ સત્કારી છે એ વાત અભ્યાસીઓને સુવિદિત છે, ઉમાશંકર પોતે રવીન્દ્રનાથને ‘કવીન્દ્ર હે પૃથ્વીની મૃત્તિકાના” કહી અંજલિ આપે છે. ગંગોત્રી પછીના નિશીથમાં તો ઉમાશંકર સ્પષ્ટપણે પૃથ્વીના પક્ષપાતા–ને પૃથ્વીમાંય વનપ્રકૃતિ કરતાં જનપ્રકૃતિના પક્ષપાતી થતા જોઈ શકાય છે. છેક ૧૯૩૫માં લખાયેલા ‘કુંજ ઉરની’ સૉનેટનું અંતિમ યુગ્મક જુઓ: | પરંતુ ‘વસુધા’ સુધી આવતાં તો શ્રી. સુંદરમ્ ‘દેવસુધા’ તરફ સ્પષ્ટ વળાંક લેતા જણાય છે. નર્મદ કે કાન્તની માફક શ્રી. સુંદરમ્નું શ્રદ્ધાપરિવર્તન–એ ત્રિપુટીને આપણી કવિતાપ્રવૃત્તિમાં વિશિષ્ટ બનાવી દે છે. કાન્તની માફક શ્રી. સુંદરમ્ કાવ્યમંગલા ને વસુધાની બીજી આવૃત્તિમાં અનેક સ્થળે નવી શ્રદ્ધાયુક્ત પાઠાન્તરો પણ દાખલ કરી દે છે; પણ શ્રી. ઉમાશંકરનો વસુધારસ અનેક સંસ્કારોથી પરિપુષ્ટ થત એક સરખો સમથળ વહેતો આવ્યો છે. ગાંધીયુગના આ બે મુખ્ય કવિઓમાં એક શ્રી. અરવિંદસંસ્કારથી દીક્ષિત થાય છે, જ્યારે બીજા શ્રી. રવીન્દ્રસંસ્કારનું યજ્ઞોપવીત, જાણે કે, લે છે. ઉમાશંકરને વસુધારસ સંસ્કારમાં રવીન્દ્રનાથ જેવો છે. રવીન્દ્રનાથે ‘સ્વર્ગમાંથી વિદાય’માં સ્વર્ગને મુકાબલે પૃથ્વીની પ્રેમઉષ્માને વધુ સત્કારી છે એ વાત અભ્યાસીઓને સુવિદિત છે, ઉમાશંકર પોતે રવીન્દ્રનાથને ‘કવીન્દ્ર હે પૃથ્વીની મૃત્તિકાના” કહી અંજલિ આપે છે. ગંગોત્રી પછીના નિશીથમાં તો ઉમાશંકર સ્પષ્ટપણે પૃથ્વીના પક્ષપાતા–ને પૃથ્વીમાંય વનપ્રકૃતિ કરતાં જનપ્રકૃતિના પક્ષપાતી થતા જોઈ શકાય છે. છેક ૧૯૩૫માં લખાયેલા ‘કુંજ ઉરની’ સૉનેટનું અંતિમ યુગ્મક જુઓ: | ||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>મને વહાલી વ્હાલી કુદરત ઘણી, કિન્તુ અમૃતે | {{Block center|'''<poem>મને વહાલી વ્હાલી કુદરત ઘણી, કિન્તુ અમૃતે | ||
મનુષ્ય છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.</poem>'''}} | મનુષ્ય છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
બીજા જ સંગ્રહ ઉપર આવતાં તો એક કવિની શ્રદ્ધા પરિવર્તન પામી ઊર્ધ્વ બનવા મથે છે. (આ એક vertical વિકાસ છે) જ્યારે બીજા કવિ વિશાળ ઉદાર ગહન માણસાઈની સંસ્કૃતિ તરફ આગળ વિકસે છે. આ વિકાસ સતત-સમથળ Horizontal કહી શકાય. આમ ઉમાશંકર ખરી રીતે ‘વસુધા’ના કવિ છે. જ્યારે શ્રી. સુંદરમ્ ‘શૃંગો’ના કવિ છે. આપણી મહત્ત્વાકાંક્ષી કવિતાપ્રવૃત્તિના એક જ ગાળામાં આપણને બન્ને જાતના કવિએ મળી ગયા છે એ આપણું સદ્ભાગ્ય છે. | બીજા જ સંગ્રહ ઉપર આવતાં તો એક કવિની શ્રદ્ધા પરિવર્તન પામી ઊર્ધ્વ બનવા મથે છે. (આ એક vertical વિકાસ છે) જ્યારે બીજા કવિ વિશાળ ઉદાર ગહન માણસાઈની સંસ્કૃતિ તરફ આગળ વિકસે છે. આ વિકાસ સતત-સમથળ Horizontal કહી શકાય. આમ ઉમાશંકર ખરી રીતે ‘વસુધા’ના કવિ છે. જ્યારે શ્રી. સુંદરમ્ ‘શૃંગો’ના કવિ છે. આપણી મહત્ત્વાકાંક્ષી કવિતાપ્રવૃત્તિના એક જ ગાળામાં આપણને બન્ને જાતના કવિએ મળી ગયા છે એ આપણું સદ્ભાગ્ય છે. | ||
| Line 40: | Line 40: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = શું શું સાથે લઈ જઈશ હું? : અવનિના અમૃતને પાનાર | ||
|next = | |next = ‘કર્ણ-કૃષ્ણ: એક આસ્વાદ | ||
}} | }} | ||