કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૨. ગાડાવાટે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨. ગાડાવાટે|ઉશનસ્}} <poem> બળડડોકના ઘૂઘરા સુણું રોજ હું ભાંગત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(6 intermediate revisions by the same user not shown) | |||
Line 7: | Line 7: | ||
કણકણ રજની કિચૂડનાદે સાંભળું હું કચરાતી, | કણકણ રજની કિચૂડનાદે સાંભળું હું કચરાતી, | ||
સ્મૃતિ મુજ સત્વર વતનગામને પાદર પ્હોંચી જાતી, | સ્મૃતિ મુજ સત્વર વતનગામને પાદર પ્હોંચી જાતી, | ||
સારસને સ્વર નીરવ રજની તૂટતી તલાવઘાટે. —બળદo | સારસને સ્વર નીરવ રજની તૂટતી તલાવઘાટે.{{space}}—બળદo | ||
કલ્પી રહુંઃ ઈદચાંદમાં ઝાંખી ચળકે અરબી રેતી, | કલ્પી રહુંઃ ઈદચાંદમાં ઝાંખી ચળકે અરબી રેતી, | ||
પ્રલંબ ઓળે કારવાં ઢૂંઢી દૂર નગર કો લેતી, | પ્રલંબ ઓળે કારવાં ઢૂંઢી દૂર નગર કો લેતી, | ||
બુલંદ દરવાજા ઊઘડે જ્યાં બાંગ શું કિચૂડાટે. —બળદo | બુલંદ દરવાજા ઊઘડે જ્યાં બાંગ શું કિચૂડાટે.{{space}}—બળદo | ||
આમ જ એક દી નીકળી હોશે વડવાની વણજારે, | આમ જ એક દી નીકળી હોશે વડવાની વણજારે, | ||
રેત કુમારી પીલતી પૂગી સંસ્કૃતિના સિંહદ્વારે, | રેત કુમારી પીલતી પૂગી સંસ્કૃતિના સિંહદ્વારે, | ||
મન મારું ઊપડી રે જાતું દૂરના રઝળપાટે. | મન મારું ઊપડી રે જાતું દૂરના રઝળપાટે.{{space}}—બળદo | ||
૧૩-૩-૫૬ | ૧૩-૩-૫૬ | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૨૨૮)}} | {{Right| (સમસ્ત કવિતા, પૃ. ૨૨૮)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૧. પ્રતિપદાનો ચંદ્ર|૧૧. પ્રતિપદાનો ચંદ્ર]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૩. પ્રશાન્ત ક્ષણ|૧૩. પ્રશાન્ત ક્ષણ]] | |||
}} |
Latest revision as of 13:31, 6 September 2021
૧૨. ગાડાવાટે
ઉશનસ્
બળડડોકના ઘૂઘરા સુણું રોજ હું ભાંગતી રાતેઃ
કોણ જતું ને આવતું રે નિત ગામની ગાડાવાટે?
કણકણ રજની કિચૂડનાદે સાંભળું હું કચરાતી,
સ્મૃતિ મુજ સત્વર વતનગામને પાદર પ્હોંચી જાતી,
સારસને સ્વર નીરવ રજની તૂટતી તલાવઘાટે. —બળદo
કલ્પી રહુંઃ ઈદચાંદમાં ઝાંખી ચળકે અરબી રેતી,
પ્રલંબ ઓળે કારવાં ઢૂંઢી દૂર નગર કો લેતી,
બુલંદ દરવાજા ઊઘડે જ્યાં બાંગ શું કિચૂડાટે. —બળદo
આમ જ એક દી નીકળી હોશે વડવાની વણજારે,
રેત કુમારી પીલતી પૂગી સંસ્કૃતિના સિંહદ્વારે,
મન મારું ઊપડી રે જાતું દૂરના રઝળપાટે. —બળદo
૧૩-૩-૫૬
(સમસ્ત કવિતા, પૃ. ૨૨૮)