કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૫. તૃણનો ગ્રહ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 13: | Line 13: | ||
થોડી હજી અનઘડ—અણચીપી; | થોડી હજી અનઘડ—અણચીપી; | ||
ધરા નભતણું કેવુંય તે અમી હશે ગઈ પી | ધરા નભતણું કેવુંય તે અમી હશે ગઈ પી | ||
::: (કેવી હશે ઉગ્ર પ્યાસ!) | :::: (કેવી હશે ઉગ્ર પ્યાસ!) | ||
કે નીકળ્યો જે તૃપ્તિતણો ઓડકાર ‘હાશ’, | કે નીકળ્યો જે તૃપ્તિતણો ઓડકાર ‘હાશ’, | ||
તે જ તો આ લીલું લીલું ઘાસ! | તે જ તો આ લીલું લીલું ઘાસ! | ||
Line 19: | Line 19: | ||
અનાવિલ અવકાશ | અનાવિલ અવકાશ | ||
તે તો જાણે વચ્ચે વચ્ચે ગૂંથી લીધા | તે તો જાણે વચ્ચે વચ્ચે ગૂંથી લીધા | ||
::: નાના નાના નીલમણિ | :::: નાના નાના નીલમણિ | ||
અને આજુબાજુ અણસીમ પોખરાજી ફ્રેમ મઢી | અને આજુબાજુ અણસીમ પોખરાજી ફ્રેમ મઢી | ||
તૃણતણી! | તૃણતણી! | ||
Line 26: | Line 26: | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૨૬૭-૨૬૮)}} | {{Right| (સમસ્ત કવિતા, પૃ. ૨૬૭-૨૬૮)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૪. રાત્રિધ્વનિ|૧૪. રાત્રિધ્વનિ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૬. મધુર નમણા ચહેરા|૧૬. મધુર નમણા ચહેરા]] | |||
}} |
Latest revision as of 13:32, 6 September 2021
૧૫. તૃણનો ગ્રહ
ઉશનસ્
આને વળી કોણ કહે ‘માટી’?
આ તો નર્યા તૃણતણો ગ્રહ મસૃણ!
ક્યાંય જરા કોરી નથી પાટી
તૃણ... એકમાત્ર તૃણ!
શિશુલખી રેખ જેવી કેડી જરા વાંકી
તૃણલિપિ લખવા જ હશે અહીં આંકી,
વૃક્ષતણા વચ્ચે વચ્ચે ગોળાકાર
તે તો જાણે—શિશુલીલા—લીલા લીલા અનુસ્વાર!
તૃણ તણી શિશુલિપિ
થોડી હજી અનઘડ—અણચીપી;
ધરા નભતણું કેવુંય તે અમી હશે ગઈ પી
(કેવી હશે ઉગ્ર પ્યાસ!)
કે નીકળ્યો જે તૃપ્તિતણો ઓડકાર ‘હાશ’,
તે જ તો આ લીલું લીલું ઘાસ!
ક્યાંક ક્યાંક વચ્ચે વચ્ચે પલ્લવોમાં નીતર્યો છે
અનાવિલ અવકાશ
તે તો જાણે વચ્ચે વચ્ચે ગૂંથી લીધા
નાના નાના નીલમણિ
અને આજુબાજુ અણસીમ પોખરાજી ફ્રેમ મઢી
તૃણતણી!
૧૧-૮-૬૨
(સમસ્ત કવિતા, પૃ. ૨૬૭-૨૬૮)