કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૯. પરસ્પર પરોક્ષેય: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|૧૯. પરસ્પર પરોક્ષેય|ઉશનસ્}} <poem> '''૧. પુરુષ''' મળ્યાં છેલ્લાં તે..." |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (6 intermediate revisions by the same user not shown) | |||
| Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
'''૧. પુરુષ''' | '''૧. પુરુષ''' | ||
મળ્યાં છેલ્લાં તેને પણ સમય ઝાઝો થઈ ગયો, | મળ્યાં છેલ્લાં તેને પણ સમય ઝાઝો થઈ ગયો, | ||
પછી તો ગંગામાં પણ જળ ગયું કેટલું વહી, | પછી તો ગંગામાં પણ જળ ગયું કેટલું વહી, | ||
| Line 22: | Line 23: | ||
'''૨. સ્ત્રી''' | '''૨. સ્ત્રી''' | ||
બપોરી વેળા છે, દૃગ મળી ગયાં છે દિવસના | બપોરી વેળા છે, દૃગ મળી ગયાં છે દિવસના | ||
જરી થાકે, ઘેને; મુજ ઘરની સામે જ લીમડા | જરી થાકે, ઘેને; મુજ ઘરની સામે જ લીમડા | ||
| Line 41: | Line 43: | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, ‘રસ્તો અને ચહેરા’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૭૯-૨૮૦)}} | {{Right| (સમસ્ત કવિતા, ‘રસ્તો અને ચહેરા’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૭૯-૨૮૦)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૮. વિરહના આંસુ|૧૮. વિરહના આંસુ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૦. પ્હાડ ઝમતો|૨૦. પ્હાડ ઝમતો]] | |||
}} | |||