અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/નાની મારી આંખ...: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 15: Line 15:
{{Poem2Open}}
{{Poem2Open}}
અથવા રામનારાયણ પાઠકની પેલી પ્રખ્યાત પંક્તિ:

{{Poem2Close}}
{{Block center|'''<poem>‘વેણીમાં ગૂંથવા’તાં —

{{gap}}કુસુમ તહીં રહ્યાં
{{gap}}કુસુમ તહીં રહ્યાં
{{gap|4em}}અર્પવાં અંજલિથી!’</poem>'''}}
{{gap|4em}}અર્પવાં અંજલિથી!’</poem>'''}}
{{Poem2Open}}
આમ તો, આપણે ત્યાં પ્રસિદ્ધ થતા કાવ્યસંગ્રહોમાંની અર્પણપંક્તિઓ જોઈએ તો કવિતાની બેચાર પંક્તિમાંથી પણ કવિતાનો અંશ આપણને જરૂર સાંપડે. કોઈક આથી લાંબી કૃતિ વાંચો ત્યારે પણ શું થાય છે? આખી કૃતિની સમગ્રતયા અસર જરૂર હોય જ છે; પણ એમાંયે આપણને અમુક પંક્તિઓ — છૂટીછવાઈ — વધુ સ્પર્શી જતી નથી? એકલેખ જોયેલો. એનું શીર્ષક હતું ‘લાઇન્સ ફ્રૉમ વૉલ્ટ વ્હિટમન’. આ રીતે જોઈએ તો કમનસીબે આપણે ત્યાં વિવેચન થોડુંક ઉદાસીન છે. થોડુંક છીછરું છે. કલાકૃતિને બદલે કર્તાને ધ્યાનમાં રાખીને વિવેચન કાં તો કોઈને ઉતારી પાડવા, કાં તો છગનમગનને છાપરે બેસાડવાના હેતુથી થાય ત્યારે વિવેચન તો કથળે જ, ઉપરાંત આપણી પોતાની પાંખી કલાસૂઝને તે ફ્લડ-લાઇટમાં આણે છે.