કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૫. ગ્રીષ્મ-ગાય: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૨૫. ગ્રીષ્મ-ગાય| ઉશનસ્}} <poem> કંઈ તડકે તપતી ઝૂંપડી, ::: ને કંઈ ઝૂં..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 3: Line 3:
<poem>
<poem>
કંઈ તડકે તપતી ઝૂંપડી,
કંઈ તડકે તપતી ઝૂંપડી,
::: ને કંઈ ઝૂંપડે લીંપી છાંય,
:: ને કંઈ ઝૂંપડે લીંપી છાંય,
કે છાંયમાં ઊંઘ્યા કરે એક ગાય.
કે છાંયમાં ઊંઘ્યા કરે એક ગાય.
કંઈ અરધી ઊઘડી આંખડી
કંઈ અરધી ઊઘડી આંખડી
ને કંઈ ઝંઝા ઘૂમરી ખાય,
:: ને કંઈ ઝંઝા ઘૂમરી ખાય,
કે એની ઊની ઊની લૂ વાય.
કે એની ઊની ઊની લૂ વાય.
એને અધમીંચેલે પોપચે
એને અધમીંચેલે પોપચે
તે કંઈ મૃગજળ મલકી જાય,
:: તે કંઈ મૃગજળ મલકી જાય,
કે વગડો તરવર તરવર થાય.
કે વગડો તરવર તરવર થાય.
કંઈ જડબું આછું હાલતું
કંઈ જડબું આછું હાલતું
ને કંઈ તડકા વાગોળાય,
:: ને કંઈ તડકા વાગોળાય,
કે ખડની ગંજી ઓછી થાય.
કે ખડની ગંજી ઓછી થાય.
કંઈ ચમકી ઊઠે ચામડી
કંઈ ચમકી ઊઠે ચામડી
ને કંઈ થરકી ઊઠે કાય,
:: ને કંઈ થરકી ઊઠે કાય,
કે મનમાં મેહુલિયો ઘેરાય...
કે મનમાં મેહુલિયો ઘેરાય...
કંઈ તડકે તપતી ઝૂંપડી
કંઈ તડકે તપતી ઝૂંપડી
ને કંઈ ઝૂંપડે લીંપી છાંય.
:: ને કંઈ ઝૂંપડે લીંપી છાંય.
કે છાંયમાં ઊંઘ્યા કરે એક ગાય.
કે છાંયમાં ઊંઘ્યા કરે એક ગાય.


Line 24: Line 28:
</poem>
</poem>
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૩૨૨-૩૨૩)}}
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૩૨૨-૩૨૩)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૪. ગૃહપ્રવેશે|૨૪. ગૃહપ્રવેશે]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૬. અષાઢે|૨૬. અષાઢે]]
}}