અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/ઊંડું જોયું…: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઊંડું જોયું…|ચંદ્રકાન્ત શેઠ}} <poem> ઊંડું જોયું, અઢળક જોયું; :::...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 3: | Line 3: | ||
{{Heading|ઊંડું જોયું…|ચંદ્રકાન્ત શેઠ}} | {{Heading|ઊંડું જોયું…|ચંદ્રકાન્ત શેઠ}} | ||
<poem> | <poem> | ||
ઊંડું જોયું, અઢળક જોયું; | :::ઊંડું જોયું, અઢળક જોયું; | ||
::: મનમાં જોયું, મબલખ જોયું. | ::: મનમાં જોયું, મબલખ જોયું. | ||
ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ, | ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ, | ||
Line 9: | Line 9: | ||
::: તળિયે જોયું, તગતગ જોયું; | ::: તળિયે જોયું, તગતગ જોયું; | ||
::: ઊંડે જોયું, અઢળક જોયું. | ::: ઊંડે જોયું, અઢળક જોયું. | ||
માટીથી આ મન બંધાયું ને મનથી કૈં મમતા; | માટીથી આ મન બંધાયું ને મનથી કૈં મમતા; | ||
એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા! | એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા! | ||
::: જળમાં જોયું, ઝગમગ જોયું, | ::: જળમાં જોયું, ઝગમગ જોયું, | ||
::: ઊંડે જોયું, અઢળક જોયું. | ::: ઊંડે જોયું, અઢળક જોયું. | ||
આ ઘર, ઓ ઘર કરતાં કરતાં, ઘૂમી વળ્યા આ મનખો; | આ ઘર, ઓ ઘર કરતાં કરતાં, ઘૂમી વળ્યા આ મનખો; | ||
ધૂણી-ધખારે ઘટ ઘેર્યો પણ અછતો રહે કે તણખો? | ધૂણી-ધખારે ઘટ ઘેર્યો પણ અછતો રહે કે તણખો? | ||
Line 20: | Line 22: | ||
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૯૪)}} | {{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૯૪)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =કોના માટે? | |||
|next = જલને જાણે… | |||
}} |
Latest revision as of 09:52, 23 October 2021
ઊંડું જોયું…
ચંદ્રકાન્ત શેઠ
ઊંડું જોયું, અઢળક જોયું;
મનમાં જોયું, મબલખ જોયું.
ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ,
કોક ગેબના તળિયાનાં મહીં ઝલમલ ઝલમલ મોતી!
તળિયે જોયું, તગતગ જોયું;
ઊંડે જોયું, અઢળક જોયું.
માટીથી આ મન બંધાયું ને મનથી કૈં મમતા;
એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા!
જળમાં જોયું, ઝગમગ જોયું,
ઊંડે જોયું, અઢળક જોયું.
આ ઘર, ઓ ઘર કરતાં કરતાં, ઘૂમી વળ્યા આ મનખો;
ધૂણી-ધખારે ઘટ ઘેર્યો પણ અછતો રહે કે તણખો?
પલમાં જોયું, અપલક જોયું;
હદમાં જોયું, અનહદ જોયું;
ઊંડું જોયું, અઢળક જોયું.
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૯૪)